#DevOza | देव | 🇮🇳 Profile picture
BJP - RSS विचारक | स्वयंसेवक | गर्वित सनातनी | स्नातक | ग्राफ़िक आर्टिस्ट | RT= Not Endorsement | backup : @Devoza

Aug 17, 2020, 6 tweets

આટલી પ્રકાર ના હોય છે માણસો...
આનાથી વધુ જાણતા હો તો કોમેન્ટમાં લખો...
(Fun Courtesy: #WA) 😄😂

અવળચંડા
અકલમઠા
અદેખા
અકર્મી
આપડાયા
ઓસિયાળા
ઉતાવળા
આઘાપાસિયા
એકલપંડા
ઓટીવાળ
કજીયાખોર
કદરૂપા
કરમહીણા
કવાજી
કસબી
કપટી
કપાતર
કકળાટીયા
કામી
કાળમુખા
કાવતરાખોર
કાણગારા
કાંડાબળિયા
કમજાત...
1/

કાબા
કબાડા
અધકચરા
અજડ
આળસું
અટકચાળિયા
ખટપટિયા
ખુંધા
ખાવધરા
ખટહવાદિયા
ખૂટલ
ખેલાડી
ખેલદિલ
ખોચરા
ખુવાર
ગરજુડા
ગપસપિયા
ગપ્પીદાસ
ગણતરીબાજ
ગળેપડું
ગંદા
ગંજેરી
ગાંડા
ગોલા
ગોબરા
ગમાર
ગુણગ્રહી
ગભરુ
ગુલાટમાર
ગાલાવેલિયા
જ્ઞાની
ઘરરખા
ઘરમુલા
ઘમંડી
ઘરઘૂસલા
ઘરફાળુ
ઘેલહાગરા
ઘોંઘાટિયા
ઘૂસણખોર

2/

ચતુર
ચહકેલ
ચબરાક
ચોવટિયા
ચાપલા
ચાગલા
ચીકણા
છકેલછોકરમતીયા
છેલબટાવ
છીંછરા
જબરા
જોરાવર
જબરવસીલા
જોશીલા
જીણા
ઠરેલ
ઠાવકા
ઠંડા
ડંફાસિયા
ડાકુ
ડરપોક
ડંખીલા
ડફોળ
તમોગુણી
તરંગી
તુકાબાજ
દયાળુ
દરિયાદિલ
દાતાર
દાણચોર
દુ:ખીયા
દિલદગડા
દોરંગા
દોઢડાયા
દિલદગડા
ધંધાદારી
ધમાલીયા
ધોકાપંથી
ધાળપાડું

3/

ધુતારા
ધર્મનિષ્ઠ
ધૂળધોયા
ધિરજવાન
નવરા
નગુણા
નખોદીયા
નમાલા
નિડર
નિશ્વાર્થી
નિજાનંદી
નિષ્ઠુર
નિર્ણય
નિર્મોહી
પરોપકારી
પરિશ્રમી
પરાધીન
પહોંચેલ
પંચાતિયા
પાણિયારા
પાંગળા
પુરૂષાર્થી
પોચા
પોપલા
પ્રેમાળ
પાગલ
ફરતિયાળ
ફોસી
ફતનદિવાળીયા
ફાકાળ
ફાલતુ
ફુલણશી
ફાટેલ
બહાદુર
બગભગત
બટકબોલો
બચરવાળ
4/

બહુરંગા
બેદરકાર
બિચારા
બોતડા
બાયલા
બિકણા
બોલકણા
બળવાખોર
બુદ્ધિશાળી
ભડવીર
ભૂલકણા
ભલા
ભદ્રિક
ભારાળી
ભાંગફોડિયા
ભૂંડા
ભોળા
ભમરાળા
મરણિયા
મસ્તીખોર
મફતીયા
મનમોજી
મતલબી
મિંઢા
મિઠાબોલા
મિંજરા
મારફાડિયા
માયાળુ
માખણીયા
મારકણા
મુરખા
મરદ
રમુજી
રમતીયાળ
રસિક
રાજકારણી
રજવાડી
રિસાડવા
રોનકી

5/

રોતી
રૂડા
રેઢલ
રેઢીયાળ
સુધરેલા
સમજદાર
શંકાશિલ
શાણા
સંતોષી
.
.
આનાથી વધુ જાણતા હો તો કોમેન્ટમાં લખો...
(Courtesy : #Whatsapp)

6/

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling