જુના છાણી રોડથી વિશ્વામીત્રી સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન, 15th Feb થી 30th Nov 2023 સુધી કાલા ઘોડા સર્કલથી જન મહલ થઈ S.T. ડેપો તરફ, પંડ્યા બ્રીજ થી રેલ્વે સ્ટેશન તરફ, 1/n
આંબેડકર સર્કલ અલકાપુરી ગરનાળાથી રેલવે સ્ટેશન થઈ S.T ડેપો તરફના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે.
Alternate Route
GSRTC કાલા ઘોડા થી યુનિવર્સિટી રોડ, ફતેગંજ સર્કલ થઈ પંજાબ સ્ટીલ (પંડ્યા બ્રીજ) થઈ એસ.ટી. ડેપોમાં અવર જવર કરી શકશે.
OP Road, Gorva, Subhanpura માટે city bus 2/n
જન-મહલ સ્માર્ટ સી.ટી.બસ સ્ટેશન તથા જુના સી.ટી. બસ સ્ટેન્ડ તથા અન્ય વિસ્તાર માટે City bus કાલા ઘોડા સર્કલ તરફના રોડથી અવર જવર કરી શકશે.