ખરેખર તો કાલ સુધી એક કોયડો જ હતૉ કે ગુજરાતમા લોકલ બોડીની ચુંટણી માથે છે ને સરકાર પેટ્રોલમા ભાવ વધારાની હિમ્મત કેમ કરે છે? અને આવા વિષય પર છાપા, મિડિયાના ન્યૂઝ પર બન્ને ત્યા સુધી ઓછો વિશ્વાસ રાખૂ કેમ કે મોસ્ટ ઓફ સંપાદક/લેખક રિસર્ચના નામે ઍનાં પૂર્વગ્રહો જ લખ્તાં હૉઈ છે.
ગઈકાલે RBIની બેલેન્સ શીટ અને 2021બજેટના અલોકેશનની વિગત ડાઉંનલોડ કરી જેમાં " સ્પેસિયલ સિક્યુરિટિઝ ઇસ્યુડ ટૂ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ"ના હેડ નીચે બે જોગવાઈ હતી જે મૂજબ સરકારે 16 ઓક્ટોબર 2021ના 5000 કરોડ અને 28 નવેમ્બર 2021ના 5000 કરોડ એમ બન્ને થઈ કૂલ 10000 કરોડ બોન્ડસના ચૂકવવાના છે.
આ બોંડ 2005 થી લઈ 2010 સુધી મનમોહન સિંહે ક્રુડ ઓઇલ ખરીદવા 1.40 લાખ કરોડના 16 વર્ષ માટે લીધેલ કર્ઝ, જે ભારત સરકારે 2026 સુધી વ્યાજસહિત 2.10 લાખ કરોડ ચૂકવવાના છે. 1) પેહલું તો મનમોહન સિંહે 110 ડોલર પ્રતિ બેરલ ક્રુડમા 70 રુપિયામા પેટ્રોલ આપેલ જેના વ્યાજસહિત પબ્લિકે જ ચૂકવવાના હતા.
2)અને બીજુ આની પેહલાના બે હપ્તા સરકારે 2015મા ચુકવેલા જે 3500 કરોડ હતા.
3)ત્રીજુ હજી આપણે 2026 સુધી આ હપ્તા ભરવાના છે અટલે કમર કસી જ લઈએ કેમ કે 2021 નવેમ્બર સુધી 13500 કરોડ જ ચુકવાસે જે બાદ 2 લાખ કરોડ તો બાકી જ છે.
મનમોહન સિંહ અર્થશાસ્ત્રી કેવા હતા ઍ તો મોર્ગન સ્ટેન્લીના રિપોર્ટમા વાંચ્યુ'તુ પણ મોદીને બરોબર ફીટ કરવા વારા એક માત્ર કોંગ્રેસી હુ માનું છુ.😂 ખેર હજી થોડાક આગળ જઈએ તમારી ઓલી કોમેન્ટ પર કે સરકાર પાસે રુપિયા નથી રયા અટલે પેટ્રોલમા ભાવ વધારો કરે છે
સરકાર પાસે પુષ્કળ રિસર્વ પડ્યા છે પેટ્રોલના ભાવ વધારમા એક તો આ બોન્ડનો હપ્તો ડ્યુ થવાનો છે અને બીજુ મોદી સાહેબ બંગાળ ઇલેક્શન પેહલા આ 10000 કરોડ ખંખેરીને પ્રાઈઝ નોર્મલ કરવાની સ્ટ્રેટેજિ લઈને બેઠા છે.
હવે સરકારના રૂપિયાની વાત કરીએ તો 30 જૂન 2020ની RBIની બેલેન્સ શીટ મૂજબ