ઇંદિરા ની ગરીબી ત્રીસ વર્ષે પણ ડાહી ન થઈ,
ને મોદી નો વિકાસ 6 વર્ષ માં જ ગાંડો થઈ ગયો..?
સિવીલ મા ૧૫૦૦ સવાલ પછી એડમીટ કરતા
આજે એક કોલ પર ૧૦૮ મદદે આવે છે ને ગાંડો વિકાસ....
આ ગાંડા વિકાસ નો ગુજરાત ને અનુભવ 60 વર્ષમાં 14 સંસદ બદલી 75 સંસદ સત્ર થયાં 3000 કેબિનેટ બેઠકો થઈ
(1)
પણ નર્મદા યોજના કૉંગ્રેસે રોકી જ રાખી , માત્ર રાજનીતિક ઈર્ષાએ મંજુરી ના આપી, ને પુર્ણ ન થવા દીધી. ને હવે પહેલા સત્ર ની પહેલી જ બેઠક મા નર્મદા યોજના ને મજૂરી મળી ગઇ ને રોકેટ ગતિ થી પુરી કરી દેવાઈ છે. ને ગાંડો વિકાસ...,
વિકાસ ગાંડો થયો ત્યાં કોંગ્રેસ મરુ મરુ થઈ ગઈ, વિકાસ
(2)
જ્યારે તોફાને ચડશે ત્યારે બિચારીનુ શું થશે?
મહિના ના પાન માવા નો હિસાબ ના કરી શકે એવા મહામૂર્ખ અને સ્વાર્થી લોકો જીડીપી ઘટી ગયો એની પોસ્ટ મૂકે છે. આને ગાંડો વિકાસ જ કહેવાય વિકાસ ગાંડો થયો એટલેજ આજે નિમણુંક પામનાર કેબિનેટ ના બધા નવા મંત્રીઓ IAS અને IPS છે. ના કે કોંગ્રેસની
(3)
જેમ અંગૂઠાછાપ નેતાઓ. વિકાસ નહીં હવે વિપક્ષ ગાંડો થયો.
કોમનવેલ્થના 78 હજાર કરોડના કૌભાંડ સામે વાંધો નથી 88 હજાર કરોડના બુલેટ ટ્રેન પ્રોજેકટના કર્જ સામે વાંધો છે.
દુનિયાનો પ્રથમ નંબરનો ગાંડો વિપક્ષ પહેલા પૈસા આપવાં છતાં પણ ગેસનાં બાટલા માટે રાહ જોતા, પંદર વીસ દિવસે મળતો.
(4)
ને હવે તો..., નોધાવો ને તરત જ મળે છે.
અમને ગર્વ છે કે વિકાસ ગાંડો થયો છે...
વિકાસ ગાંડો થયો છે.
એમ બોલવા પેલા એક વાર વિચારજો કે નરેન્દ્ર મોદી ની સરકાર ને 6 વર્ષ જ થયા છે. અને જાપાન 5 લાખ કરોડનુ રોકાણ કરશે જે રકમ મુકેશ અંબાની ની સમગ્ર મિલકત કરતા 4 ગણી વધુ છે.
(5)
અત્યાર સુધી કૉંગેસના નેતા ના ઘરે જ વિકાસ થતો હવે 3 વર્ષ નો ગાંડો વિકાસ જોય કૉંગ્રેસયાવ રઘવાયા થયા છે...
1987 માં શ્રીલંકાના સિવિલ વોરમાં મોટાભાઈ થઈ રાજીવ ગાંધીએ 1200 સૈનિકો ને મરવા મોકલ્યા ત્યારે વિકાસ ગાંડો નહોતો થયો....
આજ જાપાન મનમોહન સિંહ ને 6 થી 8 % ઉપર લોન આપતુ.
(6)
આજે આજ જાપાન ભારત ને 0.01% (માત્ર 10 પૈસા) ના દરે લોન તો આપશે પણ બુલેટ ટ્રેન નુ નિર્માણ પણ ભારતમાં જ કરશે. અને વ્યાજ પણ 15 વર્ષ પછીજ ચાલુ થશે. અચ્છે દિન નહી હૈ ક્યા .

એક સવાલ પૂછું....?
ખોટું તો નઈ લગે ને...
ડાયા-ડમરા ભ્રષ્ટાચાર કરતા..,. ગાંડો વિકાસ શુ ખોટો છે..?
(7)
મંદબુદ્ધિ વાંઢા કરતા અનુભવી ડોસો શું ખોટો છે.

મહામૂર્ખ - અલ્પ અને સ્વાર્થી બુદ્ધિવાળા લોકોને એક સલાહ :-

કે આ પોસ્ટને એકવાર નહીં પણ વારંવાર ત્યાં સુધી વાંચજો અને સમજજો કે જ્યાં સુધી તમારી બુદ્ધિ ના દ્વાર ન ખુલી જાય...
(8)

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Ketan Shaparia

Ketan Shaparia Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ShapariaKetan

26 Jul
आठ अगस्त 2021 यादगार बनेगा
पहली बार कोई सकारात्मक आन्दोलन आजाद भारत में शुरु होने की आहट हुई है !

इससे जवाहरलाल नेहरू और मोहन दास करम चन्द गाँधी की कुछ नई तस्वीर सामने आयेगी जो आजतक मिडिया ने छुपाकर रखा गया है , मैं ।पूरी तरह से तन, मन , धन और अपनी जानकारी के साथ
(1)
इस उद्देश्य में समर्पित हूँ !!

मित्रों ! जानिए - मानिए - सहयोग कीजिये ।

पहली बार देश के पुराने कानूनों को हटाकर, नए, न्यायपूर्ण, राष्ट्रीय कानूनों को अमल में लाने हेतु , राष्ट्रवादी - बुद्धिजीवी - संस्कृतिप्रेमियों द्वारा संचालित एक देशव्यापी आंदोलन को जानने हेतु आपका
(2)
अपना अमूल्य समय निकालिए।

🇮🇳 राष्ट्रीय पहल 🇮🇳

सुप्रीम कोर्ट के राष्ट्रवादी, हिन्दूवादी वरिष्ठ वकील श्री अश्वीनी उपाध्याय 8 अगस्त 2021 को दिल्ली मे पुष्पेन्द्र कुलश्रेष्ठ की टीम के साथ उन पुराने ओर अंग्रेजो के द्वारा बनाए गए 200 काले ओर घटिया कानूनों को बदलने ओर हटाने के
(3)
Read 22 tweets
26 Jul
૫ મીનીટ સમય કાઢી ને જરૂર વાંચશો

બોલીવુડે ભારતને શું આપ્યું છે? =====
(1) ગેંગરેપ પર બળાત્કાર કરવાની રીતો.
(2) લગ્ન કર્યા વગર છોકરા અને છોકરી વચ્ચે શારીરિક સંબંધ બાંધવો.
(૩) લગ્ન દરમિયાન યુવતીને મંડપમાંથી ભગાડવા
(4) ચોરી, લૂંટની પદ્ધતિ
(5) ભારતીય સંસ્કારોની મજાક ઉડાવે છે.
(1)
(6) છોકરીઓને ટૂંકા વસ્ત્રો પહેરવાનું શીખવવા… જેનું નામ ફેશન.
(7) દારૂ સિગારેટ, હાશીશ, અફીણ કેવી રીતે પીવું અને લાવવું.
(8) ગુંડાગીરી કરી ને હપ્તા ઉઘરાવવા.
(9) ભગવાનની મજાક કરવી અને તેનું અપમાન કરવું.
(10) પૂજા- પાઠ, યજ્ઞ દંભ છે!
(11) ભારતીયોને અંગ્રેજી બનાવવા.
(2)
(12) ભારતીય સંસ્કૃતિને મૂર્ખ અને પશ્ચિમી સંસ્કૃતિને શ્રેષ્ઠ ગણાવી.
(13) માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા.
(14) ગાયના ઉછેરની મજાક ઉડાવવી અને કૂતરાઓને તેમના કરતા શ્રેષ્ઠ ગણવા અને તેમને ઉછેરવાનું શીખવવું.
(15) રોટલી લીલી શાકભાજી ખાવાનું ખોટું છે, પરંતુ રેસ્ટોરાંમાં
(3)
Read 16 tweets
25 Jul
આજ ગ્રુપ એડમીને એક નવો નંબર "રૂપા"🙋નામે એડ કર્યો।

😋😋😋😋😋

પાંચ મિનિટ 🕰મા તો આખા ગ્રુપમા તેહલકો 🌡મચી ગ્યો
ભીખા એ તરત "હાય" મોકલ્યુ

સામો જવાબ પણ આવ્યો "હાય"કરીને

😳😳

પછી તો જીતુ કહે"હાય ડીયર💟,,,ક્યા રહો છો"

રૂપા:-સુરત સીટી મા

👍👍

તો ભરતો પણ કુદયો

1/4
"હુ પણ સુરત મા રહી છુ,કોય ભી કામ હોય તો કહેજો"

રૂપા:-જરુર કહીશ

પછી તો સુરત નતા રહેતા એ પણ સુરત મા આવી ગ્યા

😇😇😇😇😇

હવે પદીયો કેમ પાછો રહે

"તમે શું કરો છો"

રૂપા:-કોલેજમાં છુ,

😀😀😀😀😀

ભીખો:-વાહ,,,તો તમારે કોય બોયફ્રેન્ડ છે?

2/4
રૂપા:-હે શું,,, એટલે? ના નય એવુ તો કંઇ નથી મારે,

પછી તો આખુ ગ્રુપ રાજી ☺નુ રેડ થય ગ્યુ.

😍😍😍

હવે રાજેશે પુછ્યુ

"રૂપા🙋તમારૂ આખુ નામ તો જણાવો"

💞💞💞

રૂપા:-'રૂપાભાઈ 👱ભરવાડ🐂'

😵😵

આખા ગ્રુપ મા સન્નાટટો 🙊છવાય ગ્યો.

3/4
Read 4 tweets
25 Jul
જે રીતે ઢોંસામાં ત્રણ પ્રકાર હોય છે, સાદા ઢોંસા, મસાલા ઢોંસા અને સ્પેશીયલ મસાલા ઢોંસા… એ જ રીતે ગુજરાતીઓમાં પણ ત્રણ પ્રકાર હોય છે ! જુઓ…
👇

સાદા ગુજરાતી
સીધી સાદી નોકરી કરે છે.
મસાલા ગુજરાતી
નોકરીની સાથે સાઈડમાં બીજે શેરબજારનું પણ કરે છે.
સ્પેશીયલ મસાલા ગુજરાતી
નોકરી કરતો
1/4
હોય ત્યાં જ શેરબજારની દલાલી ચાલુ કરી નાંખે છે !
😀

સાદા ગુજરાતી
પાડોશીની ઇન્કમ ઉપર પણ નજર રાખે છે.
મસાલા ગુજરાતી
અંબાણી અને અદાણીની ઇન્કમનો પણ હિસાબ રાખે છે.
સ્પેશીયલ મસાલા ગુજરાતી
બિલ ગેટ્સ કે આમિર ખાને છૂટાછેડા કેમ લીધા એની પાછળનો આખો નાણાંકીય હિસાબ કરીને મોઢે રાખે છે !
2/4
😀😜

સાદા ગુજરાતી
પરણી ગયા પછી ફાંદ વધી જાય છે એટલે ક્યારેક ઉપવાસ કરી નાંખે છે.
મસાલા ગુજરાતી
ફાંદ ઘટાડવા માટે જિમ જોઈન કરે છે.
સ્પેશીયલ મસાલા ગુજરાતી
જિમના માલિક જોડે સેટિંગ પાડીને તેને નવા નવા ફાંદાળા ઘરાકો શોધી આપે છે !
😀😜🤣

સાદા ગુજરાતી
વેકેશનમાં ફરવા જવા માટે
3/4
Read 4 tweets
25 Jul
👫🏻 પતિઓના નવાં ડેઝીગ્નેશન(હોદ્દાઓ)👩‍❤️‍👨(લોકડાઉન દરમ્યાન બનેલ હોદેદારો ને અભિનંદન)

રસોઈ કરવી (ફુડ ટેકનિશિયન એન્ડ એસોસીયેટ મેનેજર)

કચરા કાઢવા (ડોમેસ્ટિક એન્વાયરમેન્ટલ હાઇજીન ઇન્ચાર્જ) ગ્રાઉન્ડ લેવલ

પોતાં કરવા (ડોમેસ્ટિક એન્વાયરમેન્ટલ હાઇજીન ઇન્ચાર્જ) લિક્વિડ એન્ડ
1/4
કેમિકલ ડિપાર્ટમેન્ટ

વાસણ ઘસવા (યુટેન્સિલ હાઇજીન મેન્ટેનન્સ એક્ઝીક્યુટીવ)

કપડાં ધોવાં (ડોમેસ્ટિક ક્લોથવિયર ડિટૉક્સિફિકેશન ડિપાર્ટમેન્ટ હેડ)

શાકભાજી સમારી આપવું (ગ્રીન ફૂડ પ્રિ-પ્રોસેસિંગ કો-ઓર્ડિનેટર)

લસણ ફોલી આપવું - ફૂડ પ્રિ -પ્રોસેસિંગ સ્પેશ્યલિસ્ટ (ગાર્લિક)

2/4
શાકભાજી કરિયાણું ખરીદી લાવવું.
(પરચેઝ મેનેજર, ગ્રીન ફૂડ એન્ડ ગ્રોસરી ડોમેસ્ટિક સપ્લાઇઝ)

રડતાં બાળકોને સંભાળવાં (ડોમેસ્ટિક ચાઈલ્ડ કેર ઈમરજન્સી સ્પેશિયાલિસ્ટ)

બાળકોને હોમવર્ક કરાવવું (ડોમેસ્ટિક એજ્યુકેશન સપોર્ટ સિસ્ટમ, ઓનલાઈન )

અને જોરદાર અને અગત્યનું ડિપાર્ટમેન્ટ
3/4
Read 4 tweets
24 Jul
ભારત ની રાજધાની દિલ્હી છે

પણ

આર્થિક રાજધાની મુંબઈ

મુંબઈ માં જરાક કંઈ આડુંઅવળું થાય તો એની અસર આખા દેશ માં પડે અને સમગ્ર દેશ વાશી ઓ એ ભોગવવું પડે.

આ વાત સુરક્ષા ની દ્રષ્ટિ એ પણ ઠીક નથી. આપણા દુશ્મન રાષ્ટ્ર માટે સહેલું થઇ પડે , માત્ર મુંબઈ પર એક બોમ્બ અને આખું રાષ્ટ્ર ખતરા
(1)
માં

આ વાત ને ધ્યાન મા લઇ આપણા માનનીય પ્રધામંત્રીશ્રી એ નક્કી કર્યું કે મુંબઈ ની જગ્યાએ બીજા 7 વિવિધ શહેરો ને ડેવલપ કરવા જેને કહેવાય *Decentralisation*

આ હજુ વિચારતા હતા ત્યાં શિવસેના આડી ફાટી અને નિર્ણય પાક્કો થઇ ગયો.

હવે તબક્કા વાર મુંબઈ નું મહત્વ ઘટાડી ને બીજા
(2)
7 શહેરો ને ડેવલપ કરવાનું શરૂ થઇ ગયું છે.

સુરત
રાજકોટ
ભુજ
વિશાખાપટનમ્
જયપુર
કોઇમ્બતુર
પટના

આ 7 શહેરો ને ડેવલપ કરવામાં આવશે

2024 થી 2028 સુધી માં મુંબઈ ની વેલ્યુ બીજા સાધારણ શહેરો જેવી થઇ જશે.

2 કરોડ ના ઘર ની કિંમત 25 થી 30 લાખ થઇ જસે. આ વાત તો એક જૈન સાધુ લગભગ
(3)
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(