મોરાકટ રહીને દિકરીયું,
દેદોકુટે છે.???
આ ઇતિહાસ તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય.!
દેદમલ જાડેજા,
કુંવારી દીકરીઓ ની ઈજ્જત અને પ્રાણ બચાવવા અમરેલી જિલ્લાનું "લાઠી" ગામના બજારમાં વીરગતિ પામ્યા, મરાણા પાળીયો થયા.
તે દિવસથી દીકરીઓ દેદો કુટે છે અને દેદમલ જાડેજા ને જેઠ માસ
(1)
રવિવારે શ્રદ્ધાંજલિ ના રૂપમાં મરશ્યા ગાયને યાદ કરે છે.
એ જાણો ઇતિહાસ વિગતવાર.
(સૌરાષ્ટ્ર ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે.
ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે.
જેમા કુંવારીકાઓ દેદાની પરીવાર નુ કોઇ સભ્ય બની
(2)
, વિંટળાય કુટતી મરશીયા ગાય છે.
"મરશ્યાનું ગીત"
'દેદાને દસ આંગળીએ વેઢ રે
દેદો મરાણો લાઠી ના ચોકમાં
દેદાને પગ પીળી મોજડી રે
દેદા ને જમણે હાથે મીંઢોળ રે.. દેદો...
દેદાના માથે છે કેસરી પાઘડી રે
દેદા ના ખંભે ખંતીલો ખેસ રે... દેદો..'......
(3)
રાજપુત ક્ષત્રિય દેદા જાડેજા ની બલિદાની કથા નુ સાહિત્ય શ્રી નાનાભાઇ જેબલીયા દ્વારા એમની કથા શ્રેણી મા થયુ હતુ જે અહિ પ્રસ્તુત છે.)
ઉગમણા આભની ઝાંયલીએ હેમંતઋતુ ના સોહાગી સૂરજ નારાયણ અજવાળા ની ગાડી જોડી ને આવ્યા કે ગઢાળી ગામ ની બજારમાં જાન ઉઘલવાનો ઢોલ વાગ્યો.
(4)
શરણાઇઓએ રાજપૂતી લગ્નગીતો ની તરજ છોડી.ઉંમરે વરસ અઢાર નો આંબા ના રોપ જેવો રુપાળો વરરાજો દેહુમલ જાડેજો છલાંગ મારી ને ઘોડે ચડ્યો. ગઢાળી ના ગોહિલો અને દેહુમલ ના મામાઓ બાંધ્યા હથીયારે ઘોડે ચડ્યા. ગઢાળી ના ગોહિલો આજ પોતાના ભાણેજ દેહુમલ ને પરણાવા કેરીઆના સોલંકિ ના માંડવે જાન જોડી ને
(5)
સાબદા થયા હતા. ડાયરો ભારે ઉમંગ મા છે. કેસરી,લીલી,પીળી અને ગુલાબી પાઘડીઓ ના તોરણ બંધાયા છે.સાફાઓ,સીગરામો,ડમણીઆં અને બળદગાડીઓ મી હેડ્ય લાગી છે. ગરાસણીઓ ના તીણા મધુર કંઠે ભાણુભા નાં લગ્નગીતો ગવાયાં છે.પાછળના ભાગે ઘોડા ના મોવડ અને ઉંટ ના ફંદા ઝૂલે છે.ગઢાળી દાયરા ને આજ પોતાનુ
(6)
આયખું લેખે લાગે છે.કચ્છ ના જાડેજા સાસરા માથી દુખાઇને,દુભાઇ ને આવેલી એક ની એક વિધવા બહેન નો લાડકો દિકરો અાજ પીઠી ચોળી ને પરણવા જાય છે.કુદરત ની ગતી ન્યારી છે.કચ્છ મા જાડેજા કુળ મા પરણાવેલી સજુબાનો સંસારરથ સુખ ની વાડીના છાયડાં મા મહાલતો હતો.ઉપરવાળા એ કારમી થપાટ મારી બહેન
(7)
સજુબાના સેથાનુ સિંદુર ભુંસાઇ ગયુ.સજુબા ની નણંદે ગુસપુસ કરી જાણી લિધુ કે ભોજાઇ સજુબા ને ચોથો મહિનો જાય છે, આખા પરિવારમાં કૂડ-કોળ નો વાયરો વાઇ ગયો કે પુત્ર જનમશે તો ગિરાસ માં ફાડિયું માંગશે અને પુત્રી જન્મશે તો ઘરમાંથી ખીલી ખેંચી ને પણ કરીયાવર માં લઇ જશે.પરિવારે આકંડા ભીડીને
(8)
સંતાપ ની કૂડી ચોપાટ પાથરી દિધી.સજુબા કુવો હવાડો કરે તો ગિરાસમાંથી ડાભોળીયું જાય અને સજુબા માથે જુલમ ના ઝાડ ઊગ્યાં,બાઇ નાં અન્નપાણી અગરાજ થઇ ગયાં.
સજુબા એ પિયર ગઢાળી છાનો છપનો માણસ અવદશા ના સંદેશા સાથે મોકલ્યો કે ,'વીરા ને માલુમ થાય કે બહેનનું મોઢુ જોવુ હોય તો
(9)
છેલ્લી વેળા ના આવી જાઓ.બાકિ મારે તો ઉંચે આભ અમે નીચે ધરતી સીવાય કોઇ આધાર નથી. ભાઇઓ પોતાની દુખીયારી બહેન ને પીયર તેડી આવ્યા. સજુબાને ફુલ ની જેમ સાચવી ને હૈયાળી આપી.પિયર ના આંગણે લાડકિ બહેનના ભાણા ના પારણા બંધાણા.બહેન ના રુપાળા ભાણા ને નજર ના લાગે માટે મામાઓ એ ઉડસડ
(10)
નામ 'દેદો' પાડ્યુ.મોસાળ મા રમતો દેદો જાડેજો સમજણો થયો ત્યારે એને કચ્છ ના જાડેજા કુળ ની ઓળખાણ આપવામાં આવી,જનેતા ના અન્યાય ને કાનસ્થ કરી દેદો અઢાર ની ઉમરે પહોંચ્યો ત્યારે કચ્છ મા જઇ પોતાની જાગીર સંભાળવા તૈયારી કરી.જનેતા ના દુખ ને ત્રાજવે તોળી તલવાર સજાવી,મોસાળ ને પોરસ થયો
(11)
પણ કુંવારા ભાણેજ ને રણમેદાને ના મોકલવાના ઇરાદા સાથે અમરેલી ના કેરીઆ ગામની સોંલકી રાજપુતની દિકરી જોડ્યે ભાણા ના વેવીશાળ નક્કિ કર્યા,જાન હરખ ના મોજા છલકાવતી કેરીઆ જવા રવાના થઇ.વરરાજા ની ઘોડી સૌથી આગળ છે અને પાછળ જાનૈયા. લાઠી ગામનો સીમાડો આવતા વરરાજા ના કાને વા વળોટ ઝીણી ઝીણી
(12)
ચીસો ના,હિબકા ના,રુદનના ટુકડા અથડાયા.
દેહુમલે આથમણી દિશા મા આંખો નાખી. ધૂળની ડમરીઓ ઉડાડતા સીગરામો દોડતા દેખાયા આગળ પાછળ હથીયારધારી સિપાઇઓ ના લશ્કરી ખાખી ફેંટા જોયા. વાતની વસમાણને પામીને વરરાજે ઘોડી ધૂળ ની ડમરીઓ તરફ મારી મુકિ.
સિપાહિઓ ની લગોલગ થઇને જમાદાર ને પુછ્યુ
(13)
'આ સિગરામ માં કોણ છે?!'
'ભાઇ,!બાપા! ,સીગરામમાંથી બાળા ના સાદના બોકાસા ઉઠ્યા 'અમને બચાવો! આ કાણીઓ જમાદાર અમને વટલાવા જુનાગઢ લઇ જાય છે.'
વાત એમ હતી કે લાઠી લુંટવા આવેલ આ સેનાએ લાઠી ને એ દિવસે નધણીયાતી ભાળી ગામમાંથી કુંવારી કન્યાઓ ને પકડી સિગરામ મા પુરી દિધી
(14)
એનો વિરોધ કરનાર ને કત્લ કરી નાંખ્યા.કુલ ચાલીસેક કન્યાઓ ને
પકડી હતી.
રકઝક મા જાનૈયાઓ પણ પહોંચી ગયા, 'મારો, મારો' નો ગોકિરો થયો,સમશેરો થી જંગ મંડાણો. સિપાહિઓ મર્યા અને અમુક ભાગી છુટ્યા.પાંચ સીગરામ માંથી ચાલીસેક કન્યાઓ મુક્ત થઇ,
'વીરા,મારા ભાઇ'!
(15)
અમારા પરિવાર મા કોઇ નથી અમને જાન મા તેડી જાઓ.' કન્યાઓ એ હાથ જોડતા કહ્યુ.
'હાલો! હવે તમે જ મારી બહેનો, અને અપહરણ ના સીગરામ જાન ના વાહન બન્યા,જાન આગળ ચાલી. લાઠી ના પાદર પહોંચતા દેહમલ ઘોડીએ થી નીચે પડ્યો,નાસી ગયેલ કાણીઓ રાજપુતી પોશાક પાઘડી ધારણ કરી જાન મા ભળી ગયો તો
(16)
અને લાગ મળતા વરરાજા પાસે જઇ પેડુ મા તલવાર હુલાવી દિધી.જાનૈયાઓ એ કાણીઆ ના ટુકડા કરી નાખ્યા પણ દેદો શહિદ થઇ ગયો.લગ્નગીતો કારમા રુદન ના મરશીયા મા ફેરવાઇ ગયા.ચાલિસે કન્યાઓ એ દેહમલ ની મૈયત ફરતે કુંડાળે વળી છાજીયા લિધા.સદિઓ થી ચાલી આવેલી મૃત્યુની પરંપરાએ નવો વળાંક લિધો.
(17)
કુંવારી કન્યાઓએ તે દિ છાતી કુંટી બહેનપણા નો ચિલો પાડ્યો! લાઠી મા એની દેરી પુજાય છે. (18) @UnrollThread
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું?
તેમનો જવાબ ખુબ માર્મિક હતો..
"જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...
શું આપણે કપાસિયા મોઢામાં નાખી
(1)
ખાઈ શકીએ? 😟 સૂર્યમુખી ના બી કોઈ વાર નાખજો મોઢા માં... ☹️
ચોખા ના વળી તેલ નીકળે? 🤫
આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખીયે.. ભાઈ ભાઈ..
ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ ઓલિવ તેલ ખાવાનો પણ ક્રેઝ છે.. પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ સીંગતેલ ની બોલબાલા છે..
(2)
BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ?
😪એક વાર ઘાણી માં જઈને જોજો...સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...
😨 સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ.. કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે..
આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT
(3)
जिसपर था सर्वस्व लुटाया
मेरा वो अरमान कहां है?
बोलो नेहरू बोलो गांधी
मेरा हिन्दुस्तान कहां है?
सैंतालीस में भारत बांटा
'उनको' पाकिस्तान दे दिया;
"दो गालों पे थप्पड़ खा लो"
मुझे फालतू ज्ञान दे दिया;
मुझे बताओ यही ज्ञान तुम
'उनको' भी तो दे सकते थे;
(1)
नहीं बंटेगी भारत माता
ये निर्णय तुम ले सकते थे;
मगर देश को छिन्न-भिन्न कर
दुनिया भर की सीख दे गए
हिन्दू को दो-फाड़ कर दिया
आरक्षण की भीख दे गए!
एक अरब हिन्दू लावारिस
कहो हमारा मान कहां है?
बोलो नेहरू बोलो गांधी
मेरा हिन्दुस्तान कहां है?
'सेकुलर' राष्ट्र बनाना था तो
(2)
बिन बंटवारे भी संभव था;
छद्म-धर्मनिरपेक्ष राष्ट्र
बिन भारत हारे भी संभव था;
'उन्हें' पालना ही था तो
क्यों टुकड़े भारत के कर डाले?
मुझे बताओ किस की ख़ातिर
डाके अपने ही घर डाले?
एक चीन क्या कम दुश्मन था
बाजू पाकिस्तान बिठाया;
कदम-कदम पर इसी पाक से
हम सब ने फिर धोखा खाया;
(3)
1. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)
2. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.
3. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી.
1/5
(દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)
4. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.
5. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.
6. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને)
2/5
જે જગતના 18 કરોડ ઘરમાં નથી.
7. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.
8. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ
3/5
એક દંપતીને લગ્નના 50 વર્ષ થયાં હતાં. પત્ની લગ્ન કરીને આવી તે દિવસે પોતાની સાથે એક પેટી લાવી હતી. તે દિવસે જ પતિ પાસે વચન લીધું કે - "આ પેટીને તેના પતિ જિંદગીમાં ક્યારેય નહીં અડકે. પતિએ પણ વચન આપ્યું હતું.
તે પેટી તિજોરીની ઉપર છેલ્લા 50 વર્ષથી પડી હતી પણ પતિએ ક્યારેય
1/4
તે પેટીને અડકી નહતી. આખરે એક દિવસ પત્ની બીમાર પડી અને તેનો અંતિમ સમય નજીક આવ્યો. પતિ તેનો હાથ પકડીને સાથે જ બેઠો હતો. ત્યારે પત્નીએ પતિને કહ્યુ કે તિજોરી ઉપરથી પેલી પેટી ઉતારી લાવો અને ખોલો. પતિ પેટી લઈ આવ્યો અને ખોલી. તેમાંથી ઉનથી બનાવેલી બે ઢીંગલીઓ અને રોકડા દસ લાખ
2/4
રૂપિયા નીકળ્યા. પતિને નવાઈ લાગી કે રૃપિયા તો બચત કરીને ભેગા કર્યા હશે પણ આ પેટીમાં બે ઢીંગલીઓ કેમ ? પત્નીએ કહ્યું કે - "લગ્ન બાદ વિદાય સમયે મારી દાદીએ મને કહ્યું હતું કે જ્યારે પતિ ઉપર ગુસ્સો આવે ત્યારે તારા હાથે ઉનની એક ઢીંગલી બનાવજે તારો સંસાર સુખી રહેશે.." પતિને પોતાના
3/4