🇮🇳 *“તિરંગા નો પાંચમો રંગ”* 🇮🇳

“બોલો તિરંગા માં કેટલા રંગ છે ?” પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓ ને પૂછી રહ્યો હતો.
બધા હસવા લાગ્યા, ” તિરંગા માં ત્રણ જ રંગ હોય ને ?”
ખાલી એક ચાર્મી એ હાથ ઉપર રાખ્યો હતો.
પ્રવીણ સરે, એને પૂછ્યું ” તારો જવાબ અલગ છે ?”
એણે હકાર માં માથું હલાવ્યું ને બોલી,
” પાંચ.”
અને આખા હોલ માં હાસ્ય ની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈ ને એમાં જોડાઈ ગયા.
વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફ થી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી.
જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકો ને સ્પર્ધક તરીકે મોકલાવી ને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા “બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ ” જીતવાની હોડ માં રહેતાં.
આ સ્પર્ધા નું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી.
તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.
આ સ્પર્ધા વર્ષ 2021-22 માટે હતી. અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને “ગ્રાન્ડ ફિનાલે” કહે છે તે શનિવાર આ વખતે 15મી ઓગસ્ટ, 2021 ના આવતો હતો.
સૌ જાણતાજ હશો કે આવી સ્પર્ધાઓ નું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબર રૂપે પહેલા થી બતાવવામાં આવે છે.
પણ પ્રસારણ સમયે એવી ટેક્નિક થી એડિટ કરી ને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ
અને આ ગ્રાન્ડ ફિનાલે નો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાક ના સમય ની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાક નો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શક ને, જુના સ્પર્ધક ને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકો ને એક સવાલ પૂછ્યો . “બોલો તિરંગા માં કેટલા રંગ છે ?”
આપણી ચાર્મી એ જવાબ આપ્યો “પાંચ.”
એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ.ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરતજ ચાર્મીને સ્ટેજ પર આમન્ત્રિત કરવા માં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.
સૌ ને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલ માં એની અને એની સ્કૂલ ની ખબર લઇ નાંખશે
એટલે એની બાજુ માં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસ ની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.
પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલ નું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સપર્ધા કેટલાં લેવલ સુધી હતી
ચાર્મી : બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરી થી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્ય ની છોડો ફરી વળી આખા ઑડિટોરિમ માં. કેટલાક ચતુર લોકો એ એની મુર્ખામી ને તાળીઓ થી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.

પ્રવીણ સર : તો અમને સૌ ને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?
ચાર્મી : હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌ ને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. ( આખી સભા માં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં.

બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલ માં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)
ચાર્મી : ભ
એણે જવાબ આપવાની તૈયારીમાં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાં થી બેઠા હતાં.

પ્રવીણસર: ઓકે
ચાર્મી : પહેલો રંગ છે “કેશરી”. જે આપણા તિરંગા માં સૌથી ઉપર નાં ભાગ માં હોય છે
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો
પ્રવીણ સર :બરાબર,૧ રંગ થયો
ચાર્મી : બીજો રંગ છે “સફેદ” જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.
ચાર્મી : ત્રીજો રંગ છે “લીલો” જે આપણા તિરંગા નાં સૌથી નીચલાં ભાગ માં હોય છે.
હવે હોલ માં આનંદ ની ચરમસીમા હતી, સૌ એ ઉભા થઈને તાળીઓ ચાલુજ રાખી.
સૌને હવે આગળ નો ફિયાસ્કો માણવાની આતુરતાં પરાકાષ્ઠા એ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.

ચાર્મી : ચોથો રંગ છે “બ્લુ” જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં જે ચક્ર છે તેનો રંગ.
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. 🇮🇳
પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો ? એ કહીશ ?

ચાર્મી : પાંચમો રંગ છે “લાલ” જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો.
પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓ નો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરી ને બધાને શાંત કર્યાં.
પ્રવીણ સર : મેં ક્યારે આપણા તિરંગા માં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ?
(એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાની ને નાં પડી).
ચાર્મી ? રાઈટ ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં ?
ચાર્મી : *હા સર,મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતો ને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.*
*આખા હોલ માં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુ માંથી.*
*એક એક આંખ માં આંસુ હતાં.*
*
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ.*
*ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મી ને તેડી એને પપ્પીઓ થી નવડાવી દીધી અને બોલ્યો.*

*જે દિવસે આખા દેશ ને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદ નો છેલ્લો દિવસ હશે...*

🇮🇳 🌼 🇮🇳 🌼
@threadreaderapp
Please unroll. Thanks

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with dr.dilip j raichura

dr.dilip j raichura Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @dilipraichura

24 Oct
याला *शरद पवारांची ठोकशाही* म्हणायचे का ?
एक *नवाब मलिक* सारखा भंगारवाला एका शासकीय अधिकाऱ्याला मी तुला *वर्षभरात नोकरीतून काढून टाकतो* अशी *धमकी* देतो.

याला लोकशाही म्हणायचे का ?
उच्च शिक्षण घेवून, स्पर्धा परीक्षा देवून, प्रचंड मेहनत घेवुन अधिकारी होणारे श्रेष्ठ की हे दमडीचे राजकारणी श्रेष्ठ.*

सगळेच सरकारी अधिकारी प्रामाणिक नसतात. ते तसे असते तर राजकारण्यांना नाक मुठीत धरायला लावणे अशक्य नाही.
महाविकास आघाडीतील मंत्री ज्या रीतीची भाषा वापरत आहेत त्यामुळे जनतेत दहशत निर्माण होत आहे.*

हे न्यायालयाला दिसत नाही का ?

*केंद्र सरकारला नको त्या गोष्टीसाठी जाब विचारणाऱ्या सुप्रीम कोर्टाने आता कान बंद केले आहेत का ?*
Read 7 tweets
23 Oct
*Modi* :- National lock down from march 23'rd 2020
*Liberals°*:- Fascist, autocratic, Hitler.
*Modi* :- Vaccine will be made in India
*Liberals*:- Impossible..It will take 20 years.
China will get angry..
*
Modi*:- India has now its own vaccine ..
*Liberals* :- It will fail, people will die!
*Modi*:- Frontline Workers will get first preference.
*Liberals*:- They are treated as Guinea pigs .
Let Modi take it first, in public!
*Modi*:- Senior citizens will get vaccine ..
*
Liberals*:- I will not take BJP vaccine
It's not halal
Pple will bcome impotent
Why only seniors,give it to all.
Modi:- Central Govt wil suply vacine to all states
Liberals:- Fascist
autocratic,priority to BJP states,if we are alowed to buy,we wil vaccinate entire state in 3mnths
Read 7 tweets
23 Oct
1905 में अंग्रेज बेहद शक्तिशाली थे और उस वक्त ब्रिटेन में उदारवादी लेबर पार्टी का अस्तित्व तक नहीं था Image
और अंग्रेजों द्वारा 1905 में बंगाल का विभाजन किया गया था । यानी पूर्वी बंगाल और पश्चिमी बंगाल दो हिस्से बनाए गए 1905 में बंगाल का मतलब आज का बांग्लादेश बंगाल झारखंड और उड़ीसा
उस समय पर अंग्रेज बहुत शक्तिशाली थे । परंतु भारतीयों के विरोध - प्रदर्शन की शक्ति के आगे अंग्रेज डर गए और अंत में अंग्रेजों को बंगाल - विभाजन रद्द करना पड़ा था और भारत की राजधानी दिल्ली स्थानन्तरित कर दी गई थी ।
Read 9 tweets
10 Oct
*फिल्म जगत और यह दीवाली:*

यह लेख पढ़ने से पहले कुछ घटनाक्रमों और खबरों पर नज़र डालिये जो शायद आपकी स्मृति या नज़र में न् आई होगी
1. शाहरुख खान का बेटा आर्यन ड्रग्स क्रूज़ छापे में पकड़ा गया
2. आमिर खान ने CEAT टायर के विज्ञापन में दीवाली पर पटाखे न् फोड़ने की अपील की
3. सुनील शेट्टी ने आर्यन को बच्चा कहकर छोड़ने की अपील की
4. जया बच्चन जी ने बॉलीवुड का बचाव करते हुए रवि किशन के बयान के जवाब में कहा कि जिस थाली में खाते हो, उसी में छेद करते हो
5. मोदी जी के आने से देश में डरने वाले खान, नसीर, अख्तर, मुन्नावर, अंसारी, आज़म की फेहरिस्त तो पता ही होगी...
Read 25 tweets
7 Oct
*Real Fasting of Navaratri for purification of the soul in the following ways*

*Prathama* - 🌚
I will leave all my Anger
Dwitiya* - 🧡
I will stop Judging People.

*Tritiya* - 🤍
I will leave all my Grudges.

*Chaturthi* - ❤️
I will forgive myself & everyone

*Panchami* - 💙
I will Accept myself & every one AS they are

*Shashti* - 💛
I will love myself & everyone unconditionally

*
Saptami* - 💚
I will leave all my feelings of Jealousy & Guilt

*Ashtami (durgaashtami)* - 🦚
I will leave all my Fears

*Navami (mahanavami)* - 💜
I will offer Gratitude for all the things I have and all which I will get.
Read 4 tweets
27 Sep
1/n
Both Indian & Pakistani Prime Ministers addressed UNGA. The Word Map.
During his adress Imran Khan mentioned folowing words:
Islam-70 times
Pakistan-24 times
Terrorism-23 times
Kashmir-21 times
India-16 times
Money-14 times
Modi-12 times
Prophet-11 times
RSS-10 times
Thread
2/n
During his address *PM Modi* mentioned:
*Growth* 27 times
*Democracy* 23 times
*Science* 18 times
*Vaccine* 37 times
*God* 1 time

This reflects the focus of both the countries & their leaders. *Great that Indian leadership has stopped wasting time on Pakistan.* 👍
3/n
And see the bankruptcy of mind,we are called, intolerant by pseudo secularists and presstitute media.*
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(