કેરળની સરકારના આવા તો અનેક કામો છે. જે કેરળ માટે એક પરફેક્ટ વેલફેર સ્ટેટની હોવાની #સાક્ષી પુરે છે. તેમ છતાં #Kejriwal એન્ડ કંપની કેરળમાં જઈને કેરળને #વેલફેર સ્ટેટ બનાવવાનો વાયદો કરી રહી છે.
કેરળને વેલફેર સ્ટેટ બનાવવાનો વાયદો કરવો અને કેરળની #પૂર્વવત સરકારોને #ભાંડીને કેજરીવાલ, દેશના અન્ય વિવેકશીલ લોકોની બૌધીકતાને પણ ક્યાંક ને ક્યાંક પડકારી રહ્યા છે.
કુલ મુ્દ્દો એ છે કે, દેશમાં વિપક્ષની જે એક વિશાળ જગ્યા આવેલી છે તેને પણ RSS પોતાના જ લોકોથી ભરી દેવા માગે છે.
આવુ થવાથી #સમાજવાદ અને #ધર્મનિરપેક્ષતા જેવા મુલ્યોના હનન પર ક્યારેય વિપક્ષ તરફથી મજબૂત અવાજ નહી ઉઠે. અને આમ RSSના સ્વપ્નનુ રાષ્ટ્ર એટલે કે હિન્દુ રાષ્ટ્રનો માર્ગ પ્રસસ્થ થશે.