Journalist
यहां पेश किए गए विचार सारे के सारे प्राइवेट है।
May 28, 2022 • 6 tweets • 2 min read
અત્યારે શિતળા,પ્લેગ જેવા રોગના કારણે માણસો કેમ મરી નથી જતા? એમા ધર્મનો ચમત્કાર નથી પણ સાયન્સનો વિજય છે. મંત્રો ઉચ્ચારવાથી કે ધુણવાથી અધ્યાત્મીક ફિલિંગ આવે પરંતુ એનાથી ગરીબી ના હટે, શિક્ષા અને સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ સુધરી ન જાય,ખેડૂતોને ભાવ પણ મળતા ન થઈ જાય
ટપાલમાંથી મોબાઈલ,બળદગાડાથી કાર,ધોતીથી પેન્ટ સહીતનુ તમામ વસ્તુઓ સ્વિકારાયુ પરંતુ સદીઓ જૂના ઉપજાવી કાઢેલા કુરીવાજો અને કર્મકાંડો હજુ પણ નથી છુટ્યા. આ કર્મકાંડો-કુરીવાજોને વળગી રહેવાનુ હવે કોઈ તર્ક કોઈ ઔચીત્ય નથી રહ્યુ.
May 25, 2022 • 10 tweets • 7 min read
અમદાવાદ ખાતે ગતરોજ યોજાયેલા કોંગ્રેસના આ OBC સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીત ચાવડા, ભરતસિંહ સોલંકી અને OBC સેલના #ધનશ્યામ ગઢવી સહિતના લોકોએ પુરી તાકાત અને મજબૂતી સાથે #જાતિવાર વસ્તી #ગણતરીનો મુદ્દદો ઉઠાવ્યો હતો. #અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીએ મજબૂતી સાથે એ પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે છેલ્લા 28 વર્ષમાં ભાજપ સરકારે #OBC સાથે કેટલો અને કેવી રીતે અન્યાય કર્યો છે.
તેમને એ પણ કહ્યુ હતુ કે, છેલ્લા 28 વર્ષથી નાણા,ઉદ્યોગ, હોમ મીનીસ્ટ્રી જેવા મહત્વના મંત્રાલયો #સવર્ણો તેમની પાસે જ રાખે છે.
May 16, 2022 • 6 tweets • 6 min read
દેશમાં હાઈસ્ટ લીટરેસી રેટ ક્યાં ?
- કેરળ
લેન્ડ રીફોર્મથી દરેક વર્ગમાં સમાન જમીનનુ વિતરણ ક્યાં થયુ ?
- કેરળ
હાઈસ્ટ ફીમેલ રેશીયો ક્યાં ?
- કેરળ
સૌથી ઓછી આર્થિક ગેરબરાબરી ક્યાં ?
- કેરળ
સૌથી ઓછુ કરપ્શન ક્યાં ?
- કેરળ
નાગરિકોના સામાજિક, આર્થિક વિકાસમાં સૌથી આગળ કોણ ?
- કેરળ
જ્યાં સો એ સો ટકા લોકોને પ્રાથમિક શિક્ષણ મળ્યુ હોય તેવુ રાજ્ય કયુ ?
- કેરળ