અમદાવાદ ખાતે ગતરોજ યોજાયેલા કોંગ્રેસના આ OBC સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીત ચાવડા, ભરતસિંહ સોલંકી અને OBC સેલના #ધનશ્યામ ગઢવી સહિતના લોકોએ પુરી તાકાત અને મજબૂતી સાથે #જાતિવાર વસ્તી #ગણતરીનો મુદ્દદો ઉઠાવ્યો હતો.
#અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીએ મજબૂતી સાથે એ પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે છેલ્લા 28 વર્ષમાં ભાજપ સરકારે #OBC સાથે કેટલો અને કેવી રીતે અન્યાય કર્યો છે.
તેમને એ પણ કહ્યુ હતુ કે, છેલ્લા 28 વર્ષથી નાણા,ઉદ્યોગ, હોમ મીનીસ્ટ્રી જેવા મહત્વના મંત્રાલયો #સવર્ણો તેમની પાસે જ રાખે છે.
કુલ મળીને OBC અને SC, STના વર્ગો માટે ખુલીને ભાષણ કર્યા હતા. સાથે તમામ પછાત વર્ગોને ભાજપની #ધર્મની રાજનીતિમાં ન પડવા પણ મજબૂતી સાથે અપીલ કરી હતી.
જેમા અમિત ચાવડાનુ ભાષણ તો સામાજિક ન્યાયની લડત લડી રહેલા લોકોને #કાયલ કરી દે એવુ હતુ.
કોંગ્રેસવાળા સામાજિક ન્યાયના પક્ષમાં આવા ભાષણો કરે અને સામાજિક ન્યાય પ્રત્યે પોતાની #પ્રતિબદ્ધતા દર્શાવે એ થોડીના ચાલે ?
એટલે ભાજપે આ નેતાઓ પૈકી ભરતસિંહની વાતને #સંદર્ભમાંથી કાપી તેની બાઈટ પર #ફર્જી વિવાદ ઉભો કર્યો. મીડિયાએ પણ સંમેલનમાં ક્યા મુદ્દે #મંથન થયુ એ બાબતને ચર્ચાથી ગાયબ કરી ભરતસિંહનો #નકલી વિવાદ જ ચલાવ્યો. આવુ આજથી નહી વર્ષોથી ચાલતુ આવી રહ્યુ છે.
વિપક્ષના મુળ મુદ્દાને ગાયબ જ કરી દેવામાં આવે છે. આ OBC સંમેલનમાં પછાતોના કયા ક્યા મુદ્દા પર ચર્ચા થઈ ? જાતિવાર વસ્તિ ગણતરી એ કોઈ નાનો અમથો મુદ્દો છે ? તેમ છતા આ બધુ મીડિયાથી લગભગ ગાયબ જોવા મળ્યુ !
લોકોને ગુજરાત કોંગ્રેસથી અનેક #ફરિયાદો છે. અને આ ફરિયાદો કોંગ્રેસની કથિત #અકર્મણ્યતાને લઈ છે. એ લોકોનો કોગ્રેસને લઈ મનમાં બનેલો #પૂર્વાગ્રહ પણ મીડીયાથી આવતી ખબરોથી જ બન્યો છે પાછો !!
પરંતુ હકીકત એ નથી કે, કોગ્રેસ #નિષ્ક્રીય છે. હકીકત એ છે કે, મીડીયા #મેનેજમેન્ટથી કોંગ્રેસને નીષ્ક્રીય ચિત્રી દેવામાં આવી છે. કોગ્રેસ દ્વારા #રાજ્યમાં અનેક સભાઓ અનેક મીટિંગો અને ઠેર ઠેર અનેક ધરણા પ્રદર્શનો કરવામાં આવે છે. પરંતુ મીડીયામાં એનુ ક્યારેય #પ્રોપર રીપોર્ટિંગ થતુ જ નથી.
જેથી #ગોદી મીડીયાની ખબરો પર નિર્ભર લોકોને #કોંગ્રેસ નિષ્ક્રિય લાગે છે. આમાં ગુજરાતની જનતા કરે પણ શુ ? કેમ કે તેની પાસે ઓલ્ટરનેટિવ મીડિયાનો વિકલ્પ પણ નથી.
આ બધા માટે હુ કોગ્રેસના IT CELLને પણ થોડુ ઘણુ જવાબદાર માનુ છુ.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
કેરળની સરકારના આવા તો અનેક કામો છે. જે કેરળ માટે એક પરફેક્ટ વેલફેર સ્ટેટની હોવાની #સાક્ષી પુરે છે. તેમ છતાં #Kejriwal એન્ડ કંપની કેરળમાં જઈને કેરળને #વેલફેર સ્ટેટ બનાવવાનો વાયદો કરી રહી છે.