How to get URL link on X (Twitter) App
વધુ પડતા લાડકોડ અથવા ઉપેક્ષા અને એબ્યુઝ સાથે મોટાં થયેલાં બાળકો નાર્સિંસિસ્ટ બની જાય છે. તેઓ બહુ અસુરક્ષિત હોય છે અને તેમની સેલ્ફ-ઇમેજ અતિસંવેદનશીલ (fragile) હોય છે. તેઓ સતત એવું ફીલ કરતા હોય છે કે તેઓ નકમા છે, અધૂરા છે, અપૂર્ણ છે. એટલે તેઓ તેમના "હું"ને મોટો રાખવા માટે (૩)
ટ્વિંકલ, રાજેશ ખન્ના જેવા ધુઆંધાર સુપરસ્ટાર અને સેન્શેનલ ડિમ્પલ કાપડિયાની પુત્રી અને વર્તમાન સમયના એક સફળ સ્ટાર અક્ષય ખન્નાની પત્ની છે તે હકીકત જ તેને કિટ્ટી પાર્ટીઓમાં વ્યસ્ત કરી દેવા માટે પૂરતી છે, પરંતુ તેણે એવી "ઔસત" જિંદગી જીવવાથી દૂર રહીને, (નીચે)
એક વ્યક્તિ ધારે તો તેની પાસે અસીમ એકાગ્રતા હોય અને બીજી વ્યક્તિ જો મહેનત ના કરે તો તે કામમાં વિખરાયેલી હોય. એક વ્યક્તિ કામમાં ૫ કલાક આપે અને બીજી વ્યક્તિ એ જ કામ ૧ કલાકમાં સારી રીતે નિપટાવી શકે તેમાં ફરક તીવ્રતાનો છે. તીવ્ર ફોકસ વાળી વ્યક્તિ, ઓછી તીવ્રતા વાળી વ્યક્તિ કરતાં (નીચે)
(ઉપરથી) અને તેને 'નવા' વિચાર તરીકે પેશ કરીએ છીએ. આપણું મગજ કેલિડોસ્કોપની જેમ, બહારથી આવતા વિચારોનાં નિરંતર કોમ્બિનેશન બનાવતું રહે છે. મગજ મેન્યુફેક્ચરર નથી, કન્ટેઇનર છે. તે ટેલિવિઝનના એન્ટેનાની જેમ કોમન વેવલેન્થ પરથી વિચારોને ઝીલે છે, અને તેની ફિલ્મ બનાવે છે. આપણે એ (નીચે)