"મરવું શું રેઢું પડ્યું છે? /1
આ ભરપૂર જોબન, આ છલકાતાં રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવાં દોહ્યલાં છે ! એ તો મોંએ વાતો થાય."
"હશે, પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમા હશે. પોતાની પરણેતરની વાંસે કોઇ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી. નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે, આયર !"
કાઠિયાવાડના દેવગામ નામના નાના/2
Jan 12, 2024 • 11 tweets • 2 min read
હાલની પરિસ્થિતિમાં બંધબેસતી આ વાત છે
પરિવારોમાં 1G, 2G, 3G, 4G અને 5G..!
આપણા પરિવારોમા આજે જે કાંઈ સાધન સગવડ કે પૈસે ટકે સુખી સંપન્ન છીએ એમાં છેલ્લી ચાર ચાર પેઢીઓની અથાગ મહેનત, લગન, પરસેવો અને પરિશ્રમના પરિણામે છીએ.
આજે ગાડી બંગલામાં પહોંચતા ચાર ચાર પેઢીઓ હોમાઈ ગઈ છે. અને એ/1
પણ કોઈ સીધા સરકારી લાભો કે (આ)રક્ષણ વગર. આપબળે સ્વમહેનતે સ્વમાનભેર..!!
#1G : આપણા વડદાદાઓ..♥️
ગોળ, રોટલો ,કઢી
ધોતી કેડિયું પેઢી.
રાત દા'ડો જોયા વગર મજૂરી કરીને જેમતેમ ગાડું ગબડાવ્યું. ટૂંકમાં આ પેઢીએ જીવન ચલાવ્યું ને કંઈક ભેગું કર્યું.
#2G : આપણા દાદાઓ ♥️
ઘી-દૂધ, શીરો-મગ/2
Dec 29, 2023 • 18 tweets • 4 min read
બાપ, #કહુંબાનો દેનાર ગયો !’
ઘૂંઘટ ઊપડતાં જ નવોઢાના ગોરા ગોરા ગાલ પર શરમની સુરખીઓ છવાય એમ ઉગમણા આભમાં અરુણના અજવાળાની રાતાશ છવાઈ ગઈ છે.ઉષાનો ઉઘાડ થતાં જ લોકજીવન શરૃ થઇ રહ્યું છે.
ગવતરીના ગાળા છૂટયા, પંખીઓએ માળા છાંડયા.
(તસ્વીર પ્રતીકાત્મક)/1
ખેડૂતોએ સાંતી જોડી. વાડી ખેતરના મારગ સાંધ્યા.
આવા ટાણે ગઢુલા ગામને દરબારગઢની દોઢીએ ગંગાજળિયા ગોહિલો કહુંબો કરવા ભેળા થયા છે. આરસની ખરલમાં ઘૂંટાઈ ઘૂંટાઈને કસુંબલ રંગ ધારણ કરેલા કહુંબાના કટોરા ભરાઈ રહ્યા છે. ડાયરો બધો રંગમાં છે.
લાંબો પલ્લો પાર કરીને અવસ્થાને આંબું આંબું થઈ રહેલા/2
Oct 31, 2023 • 15 tweets • 3 min read
બાપુ! ગઝબ થઈ ગયો.”
#જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.
“શું થયું આપા ?"
“મહારાજ વજેસંગનો કુંવર દાદભા ગુજરી ગયા.”
“અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચીંતાનો કાળ ક્યાંથી આવ્યો ?”/1
“ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દિ' નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઇક કામણ કર્યું : કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો/2
Jul 5, 2022 • 10 tweets • 2 min read
દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન
આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું હતું અને એને અનુલક્ષી ને દુહા અથવા કહેવતો પણ ખુબ પ્રચલિત હતી એવી જ ૯ કેહવતો અહીં રજૂ કરી છે. /૧
હોય પાણી કળશ્યે ગરમ
ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય.
પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે./૨
Jul 3, 2022 • 4 tweets • 2 min read
सुप्रीम कोठे से कुछ प्रश्न ?
प्र. महमूद गजनवी ने सोमनाथ का मंदिर क्यों तोड़ा ?
उ. वह नुपुर शर्मा के बयान से नाराज था
प्र. बख्तियार खिलजी ने नालंदा विश्व विद्यालय को क्यों जलाया था ?
उ. उसे नुपुर शर्मा की बात से गुस्सा आ गया था
प्र. अलाउद्दीन खिलजी ने चित्तौड़ पर हमला क्यों किया था ?
उ. वह नुपुर शर्मा को सबक सिखाना चाहता था
प्र. बाबर ने अयोध्या में राम मंदिर को क्यों तोड़ा था ?
उ. नुपुर शर्मा की बातों से उसका दिल टूट गया था