#ગુજરાત_એક_માત્ર_રાજ્ય છે જ્યાં હજુ પણ ૭મું પગારપંચ/ભથ્થા સંપૂર્ણપણે લાગુ થયેલ નથી.
5 વર્ષ
ફીકસ નોકરીના સમયમાં 5 ગણી મોંઘવારી વધી છે.
કર્મચારી મંડળની માંગ ને #સમર્થન છે. લડાઈ જે પણ મોરચે લડવાની થશે એમાં અમારો સાથ સહકાર રહશે.
👉જૂની પેંશન યોજના ને બહાલી આપવી
👉ફિક્સ પગારની પ્રથા દૂર કરો
👉દરેક વિભાગના મહેકમ રિવાઇઝ કરવામાં આવે.