Captain Jack Sparrow Profile picture
Smile is Love ❤️ સબ કુછ નકલી હૈ, હા સબ કે સબ આપ ભી ઔર મે ભી 🙂😊 Hypocrite મૃત્યુ જ બ્રહ્મસત્ય Lunatic 😃 Keep Smiling 😊
9 Jan
થ્રેડ :- નિષ્ફળતા

નિષ્ફળ થવું કોને ગમે?
કોઈને નહિ! છતાંય આપડે બધા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતાં જ હોય છીએ.નિષ્ફળ થવું કે ફૈલ થવું એ માત્ર ભણતર ની પરીક્ષા માટે જ નથી,જીવન માં પણ ઘણી પરીક્ષાઓ આવતી હોય છે.
👇🏼👇🏼👇🏼👇🏼
કોઈ વ્યક્તિ એક પરીક્ષા માં નિષ્ફળ જાય તો ગભરાવા ની જરૂર નથી કારણ દરેક વ્યક્તિ ક્યારેક તો નિષ્ફળ થયો જ હોય છે.તમે જે ક્ષેત્ર માં ફૈલ થયાં એમાં કદાચ બીજા પાસ થયાં હશે પણ એ લોકો બીજા કોઈ ક્ષેત્ર માં નિષ્ફળ ગયા હશે.
જેમ સફળતા જીવન નો ભાગ છે એમ નિષ્ફળતા પણ જીવનનો ભાગ જ છે.
👇🏼👇🏼👇🏼
સફળ લોકોએ પણ નિષ્ફળતા જોય જ હોય છે ત્યારે જ એ સફળતા સુધી પહોંચી શક્યા હોય છે.કોઈ વ્યક્તિ ભણતરમાં ફૈલ થાય કોઈ સંબંધો નિભાવવામાં,કોઈ વ્યવહાર માં,કોઈ મિત્રતા માં તો કોઈ પ્રેમ માં આવા તો ઘણાં મુદ્દા હશે જેમાં વ્યક્તિ ફૈલ થઈ શકે પણ એમાં મળેલ નિષ્ફળતા થી હતાશ થઈ જવાની જરૂર નથી.
👇🏼👇🏼👇🏼
Read 5 tweets
2 Nov 20
Thread:

#Scam1992TheHarshadMehtaStory

વેબ સિરીઝ મોટાભાગ ના એ જોય લીધી હશે..
વેબ સિરીઝ ના બઉ વખાણ થયા છે all over...
દમ તો છે બોસ ...👌🏼👌🏼

But Today let's discuss some other Points of the Harshad Mehta Story...

👇🏼👇🏼👇🏼
વેબ સિરીઝ જોય ને એવું તો લાગ્યું હશે કે પત્રકાર સુચેતા દલાલ is the real hero..
બે ઘડી એમના કાર્યો ના વખાણ કરવાનું મન થઇ આવે કે કેવી કેવી પરિસ્થિતિ માં મેડમ એ માહિતી મેળવી અને બધું ખુલ્લું પાડ્યું, એ નો હોત તો દેશ નું શું થાત!
True Journalist !
👇🏼👇🏼👇🏼
પણ,
તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ જે બુક પર આધારિત છે એ બુક ના લેખક જ આપડા true Journalist સુચેતા દલાલ મેડમ છે...

તો તમે જ ક્યો કોઈ પોતાની જ પુસ્તક માં પોતાને ખરાબ બતાવે ખરા?

એટલે જ તો તમને સોરી આપણને સુચેતા મેડમ hero લાગ્યા..
👇🏼👇🏼👇🏼
Read 10 tweets
30 Aug 20
थ्रेड : Please Read atleast Once 👇🏼👇🏼👇🏼

हमारे जीवन में हम बहुत बार दु:खी होते है ,भले ही कुछ दु:ख बहुत कम समय का ही होता है। पर इन सभी दुःख के पीछे के कारण क्या है ?
1/n
वैसे तो बहोत सारी चीजे होती है दुःख के पीछे लेकिन सबसे ज्यादा जो कारण है वो है किसी से अपेक्षा रखना। जब व्यक्ति किसी से कुछ अपेक्षा रखता है और सामनेवाली व्यक्ति जब उसकी अपेक्षा के अनुसार बर्ताव नहीं करता तब व्यक्ति मन ही मन दुःखी अवश्य होता है।
2/n
जरूरी नहीं कि यह पूरा जीवन रहे किन्तु कुछ समय के लिए तो दुःखी होता ही है आप इसे नाराजगी भी कह सकते है।
3/n
Read 9 tweets
10 Aug 20
Thread:- #BreatheIntoTheShadows

Likes/dislikes and some observations in the web series
(Note: It's not review)

Ep1- माता का जगराता सीन,सब लोगो ने अलग अलग से हेडफोन लगाए हुए थे और तालियां बजा रहे थे कोई शोर शराबा नहीं, भक्ति की भक्ति भी जगराता का जगराता भी। मस्त👌🏼
Conti..
सिया 😍👌🏼 Her smile ❤️👌🏼 Cuteness Overload 💕👌🏼

>जब उसके पापा उसे राजकुमारी कहते है तो वो केहती है ,राजकुमारी कमजोर होती है उन्हें हर बार रेस्क्यू करना पड़ता है। मैं सिम्बा हूं। मस्त👌🏼

>अमित साध का एंट्री सीन with That muscular Body 👌🏼👌🏼@TheAmitSadh

Conti... ImageImage
> Idea of Kidnapper : दो लड़कियों को किडनेप किया ताकि बड़ी लड़की छोटी लड़की का ख्याल रख सके।👌🏼👌🏼

> क्रोध की आग जो अपने अंदर पाले,
वह आग उसी को भस्म कर डाले ।

अब देखते है दूसरा एपिसोड
Conti...
Read 12 tweets
3 Aug 20
"लघुकथा"
तेज बारिश गिर रही थी। वो कंपनी से ड्यूटी खत्म कर के अपने रूम पर जा रहा था। कतरीबन ८:२० का समय हुआ होगा।
जिस गली से वो रोज गुजरता था वहा आज पानी भर चुका था।सायकल लेकर निकलना कठिन था और दूसरा रास्ता थोड़ा लंबा पड़ता था।
पर हालात इसे थे की लंबे रास्ते से जाना ही ठीक था।
१/n
उसने लंबा रास्ता ही चुना।पहली बार ही उस रास्ते से गुजर रहा था और अंधेरा भी बहुत था तो मन मेे थोड़ी चिंता भी थी,सोच रहा था कि जल्द घर पहुंच जाए तो शांति मिले।
और दूसरी तरफ बारिश रुकने का नाम नहीं ले रही थी।आसपास देखे बिना वह आने रूम की तरफ तेजी से सायकल चला कर आगे बढ़ रहा था।
२/n
उतने में एक बंगले के सामने पहुंच गया और अचानक से उसकी नजर उस बंगले की खिड़की पर चली गई। नजर उस तरफ जाना लाजमी भी था क्युकी उस पूरे रास्ते में सिर्फ ये एक खिड़की ही थी जहां रोशनी थी। पूरा रास्ता सुमसान था।
वह कुछ सोचे उससे पहले उसने खिड़की में एक बहुत ही सुंदर सी लड़की देख ली।
३/n
Read 8 tweets
18 Jul 20
Please Read atleast Once..🙏🏻

થ્રેડ : 👇🏼👇🏼👇🏼

પાતાલકોલ વેબ સિરીઝ માં એક ડાયલોગ આવે છે.
છેલ્લા એપિસોડ માં જેમાં SP sir અને હાથીરામ ચૌધરી વાત કરતા હોય છે.

જેમાં SP sir કે છે કે 👇🏼

(૧/n)
ચૌધરી આ સિસ્ટમ દૂર થી જોઈએ ને તો સડેલો કચરા નો ઢગલો લાગે, પણ જ્યારે એમાં અંદર ઘુસી ને જોવી ને ત્યારે ખબર પડે કે આતો વેલ ઑઈલ્ડ મશીનરી છે.

બધા પાર્ટસ ને ખબર છે કે ક્યારે શું કરવાનું છે, અને જેને નથી ખબર એ પાર્ટસ ને બદલી નાખવામાં આવે છે.
(૨/n)
હવે વેબ સિરીઝ ની બહાર નીકળી ને જોઈએ તો હકીકત માં શું છે.
સરકારી સિસ્ટમ કેવી છે.
તમે ધ્યાન થી જોવો તો તમને ખબર પડે આ સિસ્ટમ ના દરેક પાર્ટસ એકબીજા સાથે જોડાયેલા છે.

હવે સવાલ થાય કે આ પાર્ટસ એટલે કોણ?

(૩/n)
Read 13 tweets
9 Jul 20
થ્રેડ : કર્ણ ની મિત્રતા વિશે બઉ ટ્વીટ આવી રહ્યા છે આજકાલ એટલે એના વિશે થોડી વાત કરવી છે.

ઘણી જગ્યા એ વાંચ્યું છે કે મિત્રતા કરવી હોય તો કર્ણ જેવી કરવી અને મિત્ર રાખવા તો કર્ણ જેવા રાખવા.
અમુક એમ પણ કે છે કે અંજામ ની ખબર તો કર્ણ ને પણ હતી,પણ વાત મિત્રતા નિભાવવા ની હતી.
(૧/n)
હું એ લોકો નો વિરોધ નથી કરતો જે લોકો આવું લખે છે અથવા માને છે.
બસ મારો આ વિષય પર નો દૃષ્ટિકોણ રજૂ કરું છું.
ઘણા આની સાથે અસહમત પણ થશે અને એમને અસહમત થવાનો પૂર્ણ અધિકાર છે.

(૨/n)
શરૂ કરતાં પેલા મારા તમને અમુક પ્રશ્નો છે
૧.શું તમે એવા મિત્ર ને પસંદ કરશો જે તમને કોઈ સ્ત્રી ની લાજ ઉતારવા માં પ્રોત્સાહિત કરે?
૨.શું તમે એવા મિત્ર ને પસંદ કરશો જે સ્ત્રી પર થઈ રહેલા અત્યાચાર ને માત્ર જોશે જ નહિ પણ એમાં સહભાગી પણ થશે અને જાહેર માં એ જ સ્ત્રી ને અપમાનિત કરશે?
૩/n
Read 13 tweets