SNEHALL !!! Profile picture
| Temples | Dharma | Reader | Travelling | SITAMAHALAXMI🙏 |
Nov 15, 2018 9 tweets 3 min read
એને મને એકવાર પૂછેલું કે એવું તો શું છે મારામાં કે તને હું જ ગમુ છું...આ થ્રેડ માં એ બધા reply લખવા છે જે હું નોતો કહી શક્યો...

#બસ_એજ તું પાછળ બેઠી હોય છે મારી બાઇક પર,પાગલ આગળ ચલાવામાં ધ્યાન આપને હા #બસ_એજ વાતો મને યાદ આવે છે
Oct 24, 2018 16 tweets 6 min read
❛ સાડલાની કોર પરથી એક સેફટીપીન કાઢી આપી,

"માં" મને ક્હેતી કે જો સ્લિપર તૂટેને તો લગાડી દેજે.❜

#DearZindagi ❛રૂઝાઈ જાય છે એક સ્પર્શમાં ધાવ જે ધરખમ હોય છે,

ખુદા જાણે માના ટેરવાંમાં કયો અસરદાર મલમ હોય છે.❜

#DearZindagi