The Robin Hood Profile picture
Technosexual, Thinker, Hungry, Vegan, Honest, Political 🇮🇳 Indian. Hates Duoface, Mismanaged, Entrepreneurs. Served Nation via 🛰 ISRO.
Feb 5, 2021 14 tweets 6 min read
🔵 એક પરિચય : મનીષ સિસોદિયા @msisodia, @AamAadmiParty

🟡 અંગત જીવન
🟢 રાજપૂત પરિવારના ઘરે જન્મ અને સાર્વજનિક શાળા શિક્ષકના પુત્ર, તેઓ એકસમયે પત્રકાર અને સામાજિક કાર્યકર પણ રહી ચુક્યા છે.

🧵 આગળ જુઓ ⬇️ Image 🟡 સામાજિક કાર્યકર થી આમ આદમી પાર્ટી
🟢 અરવિંદ કેજરીવાલ સાથે મળીને "પરિવર્તન" નામની સંસ્થા ઉભી કરી, જે આમ આદમીની સમસ્યાઓને "માહિતી અધિકારના હક" (@rtiindia - Right To Information) નો ઉપયોગ કરી નિવારણ લાવવામાં મદદ કરતા હતા.