૨/n
🔺 માલિક સામે અદાલત માં કેસ દાખલ કરવા માટે સરકાર ની મંજૂરી આવશ્યક.
🔺 મંડળ ના નિર્માણ માટે ન્યુનતમ સંખ્યાબળ ૧૫% થી વધારી ૩૦%.
🔺કરારી મજદૂર ધારો ૫૦ કામદાર ની સંખ્યા સુધી લાગુ નહિ.
૩/n
🔺 કરારી કામદાર ની સંખ્યા વધી મતલબ જોબ માં અસલામતી વધી. (૩૯.૧% >> ૪૨.૫)
🔺 બેરોજગારી નો દર (ભારત:૭.૨૫% , રાજસ્થાન : ૧૦.૨)
🔺(પગાર માં શરેરાશ ઘટાડો.( ૧૬.૫૬% થી ઘટી ૭.૦૩%)
૪/n
બેકારી વધી, નોકરી ની અસલામતી વધી, સરેરાશ પગાર વધારા માં ઘટાડો એની સામે કારખાનાઓ મોટા થયા, ઉત્પાદન વધ્યું સીધો મતલબ "ઉદ્યોગકારો ને ફાયદો" અને "મજૂરો ને નુકસાન". આજ વિચારધારા પર આનાથી ઘાતકી નીતિ હવે આખા દેશ માં કોરોના પછી લાગુ થય જવા રહી છે.
n/n