આવાં ૨૧ પ્રસિધ્ધ પુસ્તકોની લિંક મૂકું છું.
ઝવેરચંદ મેઘાણી
૧. સોરઠી બહારવટિયા ભાગ ૧- w.wiki/Lv2
૨. ભાગ ૨- w.wiki/Lv3
૪. સોરઠ તારાં વહેતાં પાણી- w.wiki/KE9
૫. માણસાઈના દિવા- w.wiki/DV7
૬. સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧- w.wiki/4j9
૭. ભાગ ૨- w.wiki/LaL
૮. ભાગ ૩- w.wiki/LaK
૯. ભાગ ૪- w.wiki/6Fq
મહાત્મા ગાંધી
૧૧. સત્યના પ્રયોગો- w.wiki/T$c
૧૨. હિંદ સ્વરાજ- w.wiki/T$d
૧૩. સર્વોદય- w.wiki/T$f
૧૪. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ- w.wiki/T$g
૧૫. ગામડાંની વહારે- w.wiki/T$h
૧૬. કરણઘેલો (ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા)- w.wiki/KAX
ગોવર્ધનરામ ત્રિપાઠી
૧૭. સરસ્વતીચંદ્ર- w.wiki/T$m
કલાપી
૧૮. કાશ્મીરનો પ્રવાસ- w.wiki/T$n
રમણભાઈ નીલકંઠ
૧૯. ભદ્રંભદ્ર- w.wiki/T$p
૨૦. સિદ્ધરાજ જયસિંહ- w.wiki/T$r
વિશનજી ઠક્કર
૨૧. કચ્છનો કાર્તિકેય/જાડેજા વીર ખેંગાર- w.wiki/T$s
૨૧ પુસ્તકો પૂરાં મૂક્યાં છે. વાંચો અને મહેનત કરી છે તો રીટ્વિટ કરીને લોકો સુધી પહોંચાડો. વધુ અપડેટ માટે @WikipediaGuની સાથે જોડાયેલા રહો.