1/n રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નાણાકીય વર્ષ 2020-21ના Q3 અને નવ મહિનાના પરિણામોની જાહેરાત કરી રહ્યું છે. વિગતો નીચે મુજબ છે... #RILresults
2/n Q3 FY 2020-21 રિલાયન્સ તમામ વ્યવસાયોમાં મજબૂત રીતે ક્રમિક વૃદ્ધિ નોંધાવી રહ્યું છે #RILresults
3/n Q3 FY 2020-21 સૌથી વધુ ત્રિમાસિક સંકલિત ચોખ્ખો નફો નોંધાવ્યો; રૂ. 15,015 કરોડ Q3 FY21 PAT; 24.9 ટકાની વૃદ્ધિ (EOને બાદ કરતાં) #RILresults
4/n Q3 FY 2020-21 સંકલિત ત્રિમાસિક EBITDA Q-o-Q મુજબ 12.0 ટકા વધીને રૂ. 26,094 કરોડ નોંધાઈ છે #RILresults
5/n Q3 FY 2020-21 ત્રિમાસિક EPS મજબૂત તથા ક્રમિક રીતે 38.2 ટકા વધીને પ્રતિ શેર રૂ. 20.5 (EOને બાદ કરતાં) #RILresults
6/n Q3 FY 2020-21 ડિજિટલ સેવાઓએ વિક્રમજનક નફો નોંધાવ્યો; FY21ના Q3 EBITDA રૂ. 8942 કરોડ, Y-o-Y મુજબ 48.4 ટકાની વૃદ્ધિ @RelianceJio #RILresults
7/n Q3 FY 2020-21 રિટેલ ક્ષેત્રના પર્ફોર્મન્સમાં મજબૂત સુધારો; EBITDA વિક્રમજનક રીતે વધીને રૂ. 3,102 કરોડ, Q-o-Q મુજબ 52.9 ટકાની વૃદ્ધિ #RILresults
8/n Q3 FY 2020-21 કોવિડના સમયગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 50,000 થી વધુ રોજગારીનું નિર્માણ કર્યું #RILresults
9/n Q3 FY 2020-21 જિયો પ્લેટફોર્મસની આવક આ ત્રિમાસિક ગાળા માટે વધારાની આવક સાથે મળીને રૂ. 22,858 કરોડ (3.1 બિલિયન અમેરિકી ડોલર) રહી જે ક્રમિક રીતે 5.3 ટકા વધારે છે @RelianceJio #RILresults
10/n Q3 FY 2020-21 જિયો પ્લેટફોર્મ્સની EBITDA આ ત્રિમાસિક ગાળા માટે રૂ. 8483 કરોડ (1.2 બિલિયન અમેરિકી ડોલર) રહી, જે 6.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે #RILresults
11/n Q3 FY 2020-21 જિયો પ્લેટફોર્મ્સનો ચોખ્ખો નફો આ ત્રિમાસિક ગાળા માટે રૂ. 3489 કરોડ (477 મિલિયન અમેરિકી ડોલર) રહ્યો જે Q-o-Q મુજબ 15.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે #RILresults
12/n Q3 FY 2020-21 ડિસેમ્બર 2020ના અંત સુધીમાં રિલાયન્સ જિયોનો કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ 410.8 મિલિયન થયો, કુલ 25.1 મિલિયન ગ્રાહકો વધ્યા #RILresults
13/n Q3 FY 2020-21 જિયોની ARPU આ ત્રિમાસિક ગાળા માટે વધીને રૂ. 151.0 થઈ છે જે ગત ત્રિમાસિક ગાળામાં રૂ. 145.0 હતી #RILresults
14/n Q3 FY 2020-21 જિયોનો ડેટા ટ્રાફિક આ ત્રિમાસિક ગાળામાં ક્રમિક રીતે 4 ટકા વધીને 1,586 કરોડ GB રહ્યો, વોઇસ ટ્રાફિક ક્રમિક રીતે 4.6 ટકા વધીને 97,496 કરોડ મિનિટ રહ્યો #RILresults
15/n Q3 FY 2020-21 ગત ત્રિમાસિક ગાળાની સરખામણીએ જિયોના ગ્રાહકોની સરેરાશ માસિક ડેટાની ખપત પ્રતિ યુઝર 12.0 જીબી હતી તે વધીને 12.9 જીબી થઈ છે #RILresults
16/n Q3 FY 2020-21 સમગ્ર દેશમાં પથરાયેલું વિશાળ નેટવર્ક અને અનોખી યોજનાઓના પરિણામે જિયોની FTTH સેવાઓનો ઉપયોગ વિસ્તરી રહ્યો છે #RILresults
17/n Q3 FY 2020-21 રિલાયન્સ રિટેલે EBITDA માર્જિનમાં 9.3 ટકાનો મજબૂત ઉછાળો નોંધાવ્યો છે જે ગત ત્રિમાસિક ગાળામાં 5.5 ટકા હતો - આ ત્રિમાસિક ગાળામાં કોવિડ સંબંધિત નિયંત્રણો ઓછા થવાના પરિણામે #RILresults
18/n Q3 FY 2020-21 ફ્યૂઅલ રિટેલિંગ બિઝનેસનું હસ્તાંતરણ અને ન્યૂ કોમર્સને વધારવા માટે રિલાયન્સ માર્કેટ સ્ટોર્સને તેના આપૂર્તિ કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવતાં રિલાયન્સ રિટેલના પરિણામો સ્થિર થયા છે #RILresults
19/n Q3 FY 2020-21 ઇવેન્ટ્સને અસરકારક રીતે યોજવામાં આવતાં અપારેલ અને ફૂટવેર બિઝનેસ મજબૂત રીતે પુનઃ સક્રિય થયો છે, જેના પરિણામે તહેવારોની મોસમ પણ સારી રહી અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં 1.5 ગણી વૃદ્ધિ નોંધાવા પામી છે #RILresults
20/n Q3 FY 2020-21 AJIOએ ગત વર્ષની સરખામણીએ પાંચ ગણી વૃદ્ધિ દર્શાવીને નવી ઊંચાઈઓ હાંસલ કરી છે અને કસ્ટમર મેટ્રિક્સ અને ઓપરેટિંગ પેરામીટર્સમાં મહત્વપૂર્ણ સુધારો થયો #RILresults
21/n Q3 FY 2020-21 ડિજિટલ કોમર્સમાં પોર્ટફોલિયો, ટ્રાફિક અને ગ્રાહક સંખ્યાબળના મોરચે વૃદ્ધિના પગલે Y-o-Y મુજબ 12 ગણી વૃદ્ધિ નોંધાતા આ ક્ષેત્રની આગેકૂચ નિરંતર જારી રહી છે #RILresults
22/n Q3 FY 2020-21 વધુ સ્ટોર્સ, વધુ ઓર્ડર્સ અને વધુ મર્ચન્ટ સહભાગિતા સાથે વિસ્તરણનો સીલસીલો નિરંતર જારી રહ્યો છે; 327 સ્ટોર્સનો ઉમેરો થતાં કુલ સંખ્યા 12,201 થઈ જે 31.2 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા છે #RILresults
23/n Q3 FY 2020-21 ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયને સંકલિત કરવામાં આવ્યો છે; રોજબરોજના કાર્યો માટે એક જ મેનેજમેન્ટ ટીમ; હાઇડ્રોકાર્બન વેલ્યૂ ચેઇનના તમામ સ્તરે સંકલિત આયોજન અને અસરકારક અમલીકરણ કરાયું છે #RILresults
24/n Q3 FY 2020-21 પોલીએસ્ટર અને પોલીમર્સ માટે મજબૂ માગ નીકળા O2C સેગમેન્ટમાં FY21ના Q3ની EBITDA 10.3 ટકા વધીને રૂ.9756 કરોડ થઈ છે #RILresults
n/n Q3 FY 2020-21 Q3 O2Cની તમામ સાઇટ્સ પર ક્ષમતાઓનો ઉપયોગ વધ્યો છે; કુલ ઉત્પાદન ક્ષમતા આ ત્રિમાસિક ગાળા માટે ગત વખતની તુલનાએ 8.3 ટકા વધીને 18.2 મિલિયન ટન થઈ #RILresults

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Flame of Truth

Flame of Truth Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @flameoftruth

22 Jan
1/n रिलायंस इंडस्ट्रीज़ लिमिटेड के तिमाही नतीजे घोषित, शानदार रही तीसरी तिमाही

Q3 FY 2020-21 नतीजों के मुख्य बिंदु #RILresults
2/n रिलायंस ने अपने सभी व्यवसायों में बेहतरीन क्रमिक (Sequential) वृद्धि दर्ज की है

Q3 FY 2020-21 #RILresults
3/n तिमाही का कंसोलिडेटिड शुद्ध लाभ अपने उच्चतम स्तर पर पहुंचा, साल की तीसरी तिमाही का पैट 24.9% बढ़कर 15,015 करोड़ रुपये हुआ (असाधारण आय को छोड़कर)

Q3 FY 2020-21 #RILresults
Read 26 tweets
22 Jan
1/n Reliance Industries Ltd announces results for Q3 & 9m FY2020-21. Details follow… #RILresults
2/n Q3 FY2020-21 Reliance reports strong sequential rebound across all the businesses #RILresults
3/n Reliance posts highest ever consolidated quarterly Net Profit; Q3 FY2020-21 PAT at Rs 15,015 crore, up 24.9% (Excluding EO) #RILresults
Read 25 tweets
30 Oct 20
1/n રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ Q2 અને H1 FY2020-21ના પરિણામો જાહેર કરે છે. વિગતવાર પરિણામ આ મુજબ છે... #RILresults
2/n Q2 FY2020-21માં રિલાયન્સે તમામ બિઝનેસીઝમાં ગત ત્રિમાસિક ગાળાની સરખામણીએ મજબૂત પરિણામો મેળવ્યા છે #RILresults
3/n Q2 FY2020-21માં એકત્રિત ચોખ્ખો નફો ફરી એકવાર રૂ. 10,000 કરોડના સ્તરને આંબી ગયો છે; Q-o-Q મુજબ 28 ટકા વધીને રૂ. 10,602 કરોડ (અસામાન્ય આવકને બાદ કરતાં) #RILresults
Read 25 tweets
30 Oct 20
1/n रिलायंस इंडस्ट्रीज़ लिमिटेड के तिमाही नतीजे घोषित, Q2 FY 2020-21 नतीज़ों के मुख्य बिंदु #RILresults
2/n रिलायंस ने अपने सभी व्यवसायों में बेहतरीन क्रमिक (Sequential) वृद्धि दर्ज की है
Q2 FY 2020-21 #RILresults
3/n तिमाही का कंसोलिडेटिड शुद्ध लाभ एक बार फिर 10,000 करोड़ रुपये का आंकड़ा पार कर गया; कंसोलिडेटिड शुद्ध लाभ Q-o-Q 28% बढ़कर 10,602 करोड़ रुपये हुआ (असाधारण आय को छोड़कर) Q2 FY 2020-21 #RILresults
Read 25 tweets
30 Oct 20
1/n Reliance Industries Ltd announces results for Q2 & H1 FY2020-21. Details follow… #RILresults
2/n Q2 FY2020-21 Reliance reports strong sequential rebound across all the businesses #RILresults
3/n Q2 FY2020-21 Consolidated Net Profit for the quarter once again back above Rs 10,000 crore mark; Up 28% Q-o-Q at Rs 10,602 crore (excluding extraordinary income) #RILresults
Read 25 tweets
31 Jul 20
My hearty congratulations to the @DoT_India and @ConnectCOAI for commemorating the Silver Jubilee of mobility in India. It is a proud milestone in our nation’s journey of progress and prosperity #MukeshAmbaniSpeaks #DeshKiDigitalUdaan'
There are rare moments in history when fiction becomes fact, constraint makes way for freedom and necessity becomes the proverbial mother of invention
#MukeshAmbaniSpeaks #DeshKiDigitalUdaan'
The transition from landline to mobile was undoubtedly a revolutionary disruption. However, in the past 25 years, mobile telephony itself has undergone many disruptive and transformational changes.
#MukeshAmbaniSpeaks #DeshKiDigitalUdaan'
Read 19 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!