1/n રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ Q2 અને H1 FY2020-21ના પરિણામો જાહેર કરે છે. વિગતવાર પરિણામ આ મુજબ છે... #RILresults
2/n Q2 FY2020-21માં રિલાયન્સે તમામ બિઝનેસીઝમાં ગત ત્રિમાસિક ગાળાની સરખામણીએ મજબૂત પરિણામો મેળવ્યા છે #RILresults
3/n Q2 FY2020-21માં એકત્રિત ચોખ્ખો નફો ફરી એકવાર રૂ. 10,000 કરોડના સ્તરને આંબી ગયો છે; Q-o-Q મુજબ 28 ટકા વધીને રૂ. 10,602 કરોડ (અસામાન્ય આવકને બાદ કરતાં) #RILresults
4/n Q2 FY2020-21માં કોન્સોલિડેટેડ ક્વાર્ટર EBITDA Q-o-Q મુજબ 7.9% ટકા વધી રૂ. 23,299 કરોડ છે #RILresults
5/n Q2 FY2020-21માં એકત્રિત આવક ગત ત્રિમાસિક ગાળાની સરખામણીએ 27.2 ટકાનો મજબૂત સુધારો થઈ રૂ. 128,385 કરોડ રહી #RILresults
6/n Q2 FY2020-21માં કોન્સોલિડેટેડ સેગમેન્ટ EBITDAમાં ગ્રાહકલક્ષી વેપારનું યોગદાન 49.6 ટકા રહ્યું છે #RILresults
7/n Q2 FY2020-21માં ડિજિટલ સેવાઓની EBITDA વિક્રમજનક રૂ. 8,345 કરોડ રહી છે @reliancejio#RILresults
8/n Q2 FY2020-21માં રિટેલ EBITDAમાં રૂ. 2,006 કરોડનો મજબૂત સુધારો થયો, જે Q-o-Q મુજબ 85.9 ટકા વધુ રહ્યો; 1QFY21ની સરખામણીએ જે સુધારો થયો છે તે ‘V શેપ’ મુજબ આવેલા સુધારા પ્રમાણે આ ઉદ્યોગમાં સર્વાધિક હતો #RILresults
9/n Q2 FY2020-21માં જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 152,056 કરોડની મૂડી ઊભી કરવામાં આવી હતી; રિલાયન્સ રિટેલ વેન્ચર્સમમાં રૂ. 37,710 કરોડની મૂડી ઊભી કરવામાં આવી હતી #RILresults
10/n Q2 FY2020-21 રિલાયન્સે નાણાકીય વર્ષ 21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 30,000 નોકરીઓનું સર્જન કર્યું છે #RILresults
11/n Q2 FY2020-21માં રિલાયન્સ જિયો વિશ્વમાં પહેલો એવો ટેલિકોમ ઓપરેટર બન્યો છે, ચીનને છોડીને, જેણે એક જ દેશના બજારમાં 400 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર મેળવ્યા હોય #RILresults
12/n Q2 FY2020-21માં કોન્સોલિડેટેડ કેશ પ્રોફિટ રૂ. 16,837 કરોડ (2.3 બિલિયન અમેરિકી ડોલર) રહ્યો હતો જે ગત ત્રિમાસિક ગાળા કરતાં 20.9 ટકા વધુ છે (અસામાન્ય બાબતોને બાદ કરતાં) #RILresults
13/n Q2 FY2020-21માં જિયો પ્લેટફોર્મ્સની આવક Q-o-Q મુજબ 7.1 ટકા વધીને રૂ. 21,708 કરોડ થઈ છે @reliancejio#RILresults
14/n Q2 FY2020-21માં જિયો પ્લેટફોર્મ્સની EBITDA આ ત્રિમાસિક ગાળામાં 8.7 ટકા વધીને રૂ. 7,971 કરોડ રહી છે @reliancejio#RILresults
15/n Q2 FY2020-21માં જિયો પ્લેટફોર્મ્સનો ચોખ્ખો નફો આ ત્રિમાસિક ગાળામાં 19.8 ટકા વધીને રૂ. 3,020 કરોડ રહ્યો છે @reliancejio#RILresults
16/n Q2 FY2020-21માં પ્રતિ ઉપયોગકર્તા સરેરાશ આવક (ARPU) આ ત્રિમાસિક ગાળામાં વધીને રૂ. 145.0 પ્રતિ મહિનો રહી છે જે ગત ત્રિમાસિક ગાળામાં રૂ. 140.3 હતી #RILresults
17/n Q2 FY2020-21માં કુલ વાયરલેસ ડેટા ટ્રાફિક આ ત્રિમાસિક ગાળા દરમિયાન 1,442 crore GB રહ્યો; 1.5 ટકાનો વધારો દર્શાવે છે #RILresults
18/n Q2 FY2020-21માં રિલાયન્સ રિટેલની આવક આ ત્રિમાસિક ગાળા માટે Q-o-Q મુજબ 30 ટકા વધીને રૂ. 41,100 કરોડ (5.6 બિલિયન અમેરિકી ડોલર) રહી છે; આ પરિણામો સ્થિતિસ્થાપકતા પુનઃ મેળવવા માટેના અને મહામારી આવી એ પહેલાના જુસ્સાને પુનઃસ્થાપિત કરનારા પ્રયાસો દર્શાવે છે #RILresults
19/n Q2 FY2020-21માં રિલાયન્સ રિટેલનો ચોખ્ખો નફો આ ત્રિમાસિક ગાળા માટે રૂ. 973 કરોડ (132 મિલિયન અમેરિકી ડોલર) રહ્યો છે જે 125.8 ટકા વધુ છે; આ ઉદ્યોગમાં સૌથી અગ્રેસર સાતત્ય જાળવ્યું છે #RILresults
20/n Q2 FY2020-21માં રિલાયન્સ રિટેલે આ ત્રિમાસિક ગાળામાં 125 સ્ટોર્સનો ઉમેરો કર્યો છે; કુલ 11,931 વાસ્તવિક સ્ટોર અત્યારે કાર્યરત છે #RILresults
21/n Q2 FY2020-21માં પેટ્રોકેમિકલ્સ સેગમેન્ટની આવક QoQ મુજબ 17.8 ટકા વધીને રૂ. 29,665 કરોડ રહી છે જેના કારણોમાં તમામ ઉત્પાદનોની ઊંચી કિંમત અને વધુ વોલ્યૂમનો સમાવેશ થાય છે #RILresults
22/n Q2 FY2020-21માં પેટકેમ સેગમેન્ટની EBITDA QoQ મુજબ 34.6 ટકા સુધરીને રૂ. 5,964 કરોડ રહી છે #RILresults
23/n Q2 FY2020-21માં RIL દ્વારા સ્થાનિક સ્તરે તેની પુરવઠો પૂરો પાડવાની શ્રૃંખલાનો, વિવિધ પદ્ધતિઓ અપનાવી અને રાષ્ટ્રવ્યાપી વેરહાઉસ સુવિધાઓનો લાભ લઈને ત્રિમાસિક ગાળા મુજબ સૌથી વધુ પોલિમરનું વેચાણ હાંસલ કરવામાં આવ્યું છે #RILresults
24/n Q2 FY2020-21માં પ્લાન્ડ ટર્નએરાઉન્ડ, લોવર મિડલ ડિસ્ટિલેટ્સ ક્રેક્સ અને નેરોઅર લાઇટ-હેવી ક્રૂડ ડિફ્રન્શિયલના પરિણામે રિફાઇનિંગ સેગમેન્ટની EBITDA આ ત્રિમાસિક ગાળામાં Q-o-Q મુજબ 21.4 ટકા ઘટીને રૂ. ₹ 3,002 કરોડ રહી છે #RILresults
n/n Q2 FY2020-21માં રિફાઇનિંગ GRM આ ત્રિમાસિક ગાળા માટે 5.7 અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહી છે; સિંગાપોર બેન્ચમાર્ક 5.7 અમેરિકી ડોલરની બરાબરી કરી છે #RILresults
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1/n रिलायंस इंडस्ट्रीज़ लिमिटेड के तिमाही नतीजे घोषित, Q2 FY 2020-21 नतीज़ों के मुख्य बिंदु #RILresults
2/n रिलायंस ने अपने सभी व्यवसायों में बेहतरीन क्रमिक (Sequential) वृद्धि दर्ज की है
Q2 FY 2020-21 #RILresults
3/n तिमाही का कंसोलिडेटिड शुद्ध लाभ एक बार फिर 10,000 करोड़ रुपये का आंकड़ा पार कर गया; कंसोलिडेटिड शुद्ध लाभ Q-o-Q 28% बढ़कर 10,602 करोड़ रुपये हुआ (असाधारण आय को छोड़कर) Q2 FY 2020-21 #RILresults
2/n Q2 FY2020-21 Reliance reports strong sequential rebound across all the businesses #RILresults
3/n Q2 FY2020-21 Consolidated Net Profit for the quarter once again back above Rs 10,000 crore mark; Up 28% Q-o-Q at Rs 10,602 crore (excluding extraordinary income) #RILresults
There are rare moments in history when fiction becomes fact, constraint makes way for freedom and necessity becomes the proverbial mother of invention #MukeshAmbaniSpeaks#DeshKiDigitalUdaan'
The transition from landline to mobile was undoubtedly a revolutionary disruption. However, in the past 25 years, mobile telephony itself has undergone many disruptive and transformational changes. #MukeshAmbaniSpeaks#DeshKiDigitalUdaan'
2/n Q1 FY2020-21 Despite lockdown due to Covid, Net Profit including exceptional items for the quarter was higher by 30.6% Y-o-Y at ₹13,248 crore #RILresults
3/n Q1 FY2020-21 Consolidated Cash Profit for the quarter was ₹18,893 crore, growth of 16.7% Y-o-Y #RILresults
1. RIL’s New Vision is ‘To build a New Reliance for a New India’. Our Mission is to ‘Grow India and Grow with India’. #RIL recognises the aspirations of new #India and #Consumer & #Technology are its two mantras to meet those aspirations #NayeIndiaKaNayaJosh#RelianceAR
2. In line with its aim to serve more and more Indians in a strongly inclusive way, #RIL continues to extend reach to consumers and communities! #NayeIndiaKaNayaJosh#RelianceAR
3. #RIL is the highest private sector contributor to the national exchequer… continues its commitment to the nation’s growth! #NayeIndiaKaNayaJosh#RelianceAR
2/n Q2 FY2019-20 Record quarterly consolidated Net profit of ₹ 11,262 crore ($ 1.6 billion), up 18.3% Y-o-Y, with strong performance across all business segments #RILresults
3/n Q2 FY2019-20 Record quarterly PBDIT of ₹ 25,820 crore ($3.6 billion) up 15.5% Y-o-Y #RILresults