🟡 અંગત જીવન
🟢 રાજપૂત પરિવારના ઘરે જન્મ અને સાર્વજનિક શાળા શિક્ષકના પુત્ર, તેઓ એકસમયે પત્રકાર અને સામાજિક કાર્યકર પણ રહી ચુક્યા છે.
🧵 આગળ જુઓ ⬇️
🟡 સામાજિક કાર્યકર થી આમ આદમી પાર્ટી
🟢 અરવિંદ કેજરીવાલ સાથે મળીને "પરિવર્તન" નામની સંસ્થા ઉભી કરી, જે આમ આદમીની સમસ્યાઓને "માહિતી અધિકારના હક" (@rtiindia - Right To Information) નો ઉપયોગ કરી નિવારણ લાવવામાં મદદ કરતા હતા.
🟢 2011 માં, તેઓ IAC (India Against Corruption) આંદોલનના મુખ્ય સભ્યોમાંના એક હતા. તેઓ જનલોકપાલ કાયદાના પેહલા ડ્રાફ્ટમાં સામેલ હતા અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બાદલ જેલ પણ ગયા હતા. #ArvindKejriwal
🟡 આમ આદમી પાર્ટી - એકજ વિકલ્પ !
🟢 મનીષ સિસોદિયાજી આમ આદમી પાર્ટી (આપ) ના મુખ્ય સ્થાપક સભ્યોમાંના એક છે.
🟢 તેઓ છેલ્લા ત્રણ ટર્મથી ભારે સરસાઇથી જીતીને પતપરગંજના ધારાસભ્ય રહેલા છે.
🟢 આમ આદમી પાર્ટી જયારે 70 માંથી 67 સીટો સાથે ઐતિહાસિક 🏆 જીત મેળવી ત્યારે, મનીષ સિસોદિયાજીએ "દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી" તરીકેના સપથ લીધા હતા.
🟢 શિક્ષણ, નાણાં, આયોજન, જમીન અને મકાન, વિજીલન્સ સેવાઓ, કલા સંસ્કૃતિ ભાષા, લેબર (કામદાર), એમ્પ્લોયમેન્ટ (રોજગાર) જેવા અનેક ખાતા સંભાળે છે.
🟡 શિક્ષણમાં ક્રાંતિ - દરેક બાળકો માટે મફત ટોચના વર્ગનું શિક્ષણ
🟢 પ્રાઇવેટ શાળાની જગ્યાએ સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લાગી હોય એવું માત્ર આખા દેશમાં દિલ્હીમાં બન્યું છે, જેની આખા વિશ્વએ નોંધ લીધી છે.
🟢 શિક્ષણ ક્ષેત્રે કુલ બજેટનો 26 ટકા હિસ્સો.
🟡 આંતરરાષ્ટ્રીય સંબોધન
🟢 રશિયાના મોસ્કોમાં, 70 દેશોના શિક્ષણકારોની સમક્ષ, 2017 ગ્લોબલ એજ્યુકેશન કોન્ફરન્સમાં દિલ્હી એજ્યુકેશનનું મોડેલ રજૂ કર્યું હતું.
🟢 સરકારના શિક્ષણ અને હેલ્થકેર સુધારણા અંગે હાર્વર્ડ કેનેડી સ્કૂલ ખાતે 2018 હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સમાં મુખ્ય ભાષણ આપ્યું.
🟡 રાષ્ટ્રીય કક્ષાની પ્રવૃતિઓ
🟢 મનીષ સિસોદિયાજી દેશના પ્રથમ નેતા હશે જેમણે પડોશી રાજ્યોના રાજ્ય પ્રધાનોને એકબીજાના શાસન મૉડેલની તુલના કરવા ઉપર ખુલ્લી ચર્ચા માટે પડકાર્યા હોય એવું પ્રથમ વાર બન્યું હોય.
🟢 ખેડૂત આંદોલન માટે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા જોવી.
🟡 સાહિત્ય, પુરસ્કારો અને સન્માન
📚 "Shiksha : My Experiments as an Education Minister" નામનું પુસ્તક લખ્યું.
🏆 2016: @IndianExpress દ્વારા 100 સૌથી પ્રભાવશાળી ભારતીયમાં
🏆 2017: "શ્રેષ્ઠ શિક્ષણ પ્રધાન" એવોર્ડ.
🏆 2019: "ચેમ્પિયન્સ ઓફ ચેન્જ" એવોર્ડ.