APEDA - Agricultural and processed Food Products Export Development Authority
વર્ષ - 1986
વડુંમથક - નવી દિલ્હી
APEDA ભારતમાં કૃષિ ઉત્પાદનોના નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપતી સર્વોચ્ચ સંસ્થા.
કેન્દ્ર સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. #Economics #APEDA
GI ટેગ ધરાવતી ‘જર્દાલુ’ કેરીની UK માં પ્રથમ વખત નિકાસ
બિહારના ભાગલપુર જિલ્લામાંથી UK
પ્રથમ વખત GI ટેગ ધરાવતી ‘જર્દાલુ’ કેરીની નિકાસ કરવામાં આવી છે.
ભાગલપુર જિલ્લાની જર્દાલુ કેરીને વર્ષ 2018માં GI
(Geographical Indications) ટેગ આપવામાં આવ્યો
હતો. #Geography #GPSC #GItag
એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એકસપોર્ટ
ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) બિહારના રાજ્ય
કૃષિ વિભાગ અને ભાગલપુર જિલ્લાના કૃષિ વિભાગના સહયોગથી જર્દાલુ કેરીના પ્રથમ જથ્થાની નિકાસ લંડન ખાતે કરી.
આસામથી બર્મીઝ દ્રાક્ષ દુબઈમાં નિકાસ કરવામાં આવી.
ઉત્તર-પૂર્વી રાજ્યોમાંથી કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ સંભવિતતાને ટેપ કરવા માટે ગુવાહાટીથી દુબઈમાં તાજી બર્મીઝ દ્રાક્ષની નિકાસ
કરવામાં આવી.
મુખ્ય મુદાઓ
બર્મીઝ દ્રાક્ષને આસામી ભાષામાં ‘ લાટ્ટેકુ ‘
કહે છે.
લાટ્ટેકુ વિટામિન સી અને આયર્નથી સમૃદ્ધ છે.
આસમના દારંગ જિલ્લામાં સંગ્રહ કેન્દ્રમાંથી દ્રાક્ષને પેક કરવામાં આવી હતી.
આ માલની નિકાસ એપેડા રજિસ્ટર કિગા એક્ઝિમ પ્રા.લિ. દ્વારા કરવામાં આવી હતી. #APEDA #GPSC #UPSC #aasam #Geography
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિનોદ જોશી માટે બે પારિતોષિક જાહેર કરાયા.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૮ના સાહિત્યના પારિતોષિકોમાં વિનોદ જોશીના પ્રબંધકાવ્ય
સૈરન્ધ્રી’ને શ્રેષ્ઠ કવિતા માટે પ્રથમ અને નિર્વિવાદ’ને
શ્રેષ્ઠ વિવેચનગ્રંથનું પ્રથમ એમ બે પારિતોષિક જાહેર કરાયા.
૨૦૧૮માં વિનોદ જોશીને ગુજરાતી કવિતાનો સર્વોચ્ય
ગણાતો નરસિંહ મહેતા પુરસ્કાર અર્પણ થયો ત્યારે
મોરારિબાપુના હસ્તે પ્રબંધકાવ્ય સૈરન્ધ્રી’નું લોકાર્પણ થયેલ.
૨૦૧૫માં ગુજરાત સાહિત્ય અકાદમીએ
વિનોદ જોશીને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલા.
જન્મ : વર્ષ ૧૯૫૫ ભોરિગડા ગામ
(જિ.અમરેલી)
ગુજરાત સાહિત્ય અકાદમી
1981માં સ્થાપિત ગુજરાત સાહિત્ય અકાદમી અથવા ગુજરાત સાહિત્ય એકેડેમી, ગુજરાત, ભારત અને
તેમના સાહિત્યમાં બોલાતી ભાષાઓના વિકાસને સમર્પિત એક સરકારી સંસ્થા છે.
ગુજરાતી, ગુજરાતની સત્તાવાર ભાષા, તેમાંથી
એક છે બીજી હિન્દી, સંસ્કૃત, કચ્છી, સિંધી અને ઉર્દૂ પણ છે.