Siddharth Chhaya - સિદ્ધાર્થ છાયા 🇮🇳 Profile picture
Writer, Novelist, blogger, and a friend for life.
Dec 8, 2022 14 tweets 3 min read
#Thread

થોડો લાંબો થ્રેડ છે એટલે છેલ્લી ટ્વીટ સુધી રાહ જોઇને વાંચશો તો મજા પડશે.

આભાર.

#GujaratElectionResult હું આંકડાનો માણસ નથી, સાચું કહું તો આંકડા મને ગભરાવે છે. પરંતુ ક્રિકેટ, ફિલ્મો અને રાજકારણમાં એક સરખો રસ છે અને એ રસનો ઉપયોગ કરતાં કદાચ મને આવડે છે એમ હું નમ્રતાપૂર્વક માનું છું. પહેલીવાર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પરિણામનું અગાઉથી આકલન કરવાની કોશિશ કરી હતી.

👇