Little Intresting start (but that's not the start)
It started now with the past so need to remember start because it will be the ending or middle🙄
Confusing ?
👇🏼👇🏼
No.. Now a days it's the pattern of stroy telling 😀
Doctor's drug May be another Level drug with prescription! 😵 (May be 🤷🏻♂️)
Kisiko maths samajh me nahi aati kisiko science lekin mujhe Moral Science samajh nahi aati : @ritwikbhowmikk
Quite Understandable 😁
👇🏼👇🏼
"Excitement me kiya gaya kam kabhi consequences nahRKi dekhta"- Quote of the Episode 👏🏼👏🏼
@ravikishann ki entry not as usual as Khatarnak villain ..Little surprise 😎
Bazar main Doctor Dulhe ka kya Rate chal raha hai pata hai aapko ??
👇🏼👇🏼
@ravikishann : Bhagvan ke Sapne pure karta Hoon... (Matlab Seriously😅)
Bte Good Explanation about How he does 👏🏼
👇🏼👇🏼
Episode 2
Koi bhi Galat kam ho raha hoga to usme police mili hui hogi hi hogi (not all but definitely some) and that's like sanatan Satya and we all know that...🤷🏻♂️
Ye to Pura System hai is Desh ka
May be you find something interesting in my old thread about system 👇🏼👇🏼
Ek kand Ko Chhupane ke liye Dusra kand and
Two Murders
Nothing new in it..🙅🏻♂️
👇🏼👇🏼
Episode 3
Criminals always have Backup plan or only in films?? Sochne vali baat hai 🤔🤔
Rarely now a days: a true journalist good try 👍🏼 @Ashishsverma
Dange Karvane ka old trick ab purana ho gaya nai? But abhi bhi utna hi kam ka hai dost 😉😉
👇🏼👇🏼
Lastly
System एक व्यक्ति से नही चलता इसमें कई लोग शामिल होते है, कोई ज्यादा तो कोई कम मात्रा में शामिल होता है,कुछ प्रत्यक्ष और कुछ परोक्ष तरीके से शामिल होते है...🙅🏻♂️
एक गाड़ी की तरह काम करता है ये सब पहिए साथ चलेंगे तो मस्त काम करेगी गाड़ी बाकी आप समझ गए होंगे
👇🏼👇🏼👇🏼
Episode 4
जीजान मेहनत के बाद भी जब असफलता मिलती है तो जीवन व्यर्थ लगने लगता है, लेकिन जहां system से ही आप लड़ रहे होते हो तो कितनी भी कोशिश कर लो जितना मुश्किल ही हो जाता है..
फिर एक ही खयाल आता है जीवन को खत्म करने का 😶
दुर्भाग्यपूर्ण बात है की हमारे देश में ऐसा होता है
👇🏼
जब कुछ ज्यादा हो जाता है तो उसके नुकसान भी ज्यादा ही होते है...
Consequences 🙂
👇🏼
Episode 5
जो सबसे नजदीक होते है वो नजर ही नहीं आते इसलिए शायद वो नजरंदाज हो जाते है..
दूसरे एपिसोड में जो इंस्पेक्टर थे वो पांचवे में SSP बन गए
ट्रिपल प्रमोसन पहली बार देखा 😅😎
(शायद ओलंपिक में गोल्ड मेडल जीत गए होंगे पर दिखाना भूल गए होंगे ) चलो कोई बात नही चलता रहता है 👇🏼
Episode 6
😂😂 अब रूपेश सिंघ फिर से इंस्पेक्टर की वर्दी लगा कर आ गया लगता है भूल गया की पिछले एपिसोड में ट्रिपल प्रमोशन मिला था...😂😂
It's very deep than you Think 🤫🤫
सब का अपना अपना स्वार्थ है दोस्त ...
Everything is Consequences ??🤔
कोलेटरल डेमेज ??
👇🏼👇🏼
Episode 7
मस्त बात कही बीच में मीडिया वाली मैडम ने
आजकल कहां ऐसे मीडिया कर्मी दिखाए देते है 👌🏼
जब इंसान मुंह की खाता है तो ज्यादा होशियार हो ही जाता है😉
डबल ट्रबल गेम मजा आएगा भीड़ू 🤩
👇🏼👇🏼👇🏼
Episode 8-9
अंत का आरंभ लग रहा है जैसे हर फिल्म/वेब सीरीज में होता है...
अब सब बता देंगे तो मजा नही आयेगा ना
😅😅
આજે "તત્વમસિ" વાંચી ને પૂરી કરી
"રેવા" ફિલ્મ પહેલા જોય ચૂક્યો હતો એટલે જેમ જેમ પુસ્તક વાંચતો ગયો તેમ તેમ રેવા ફિલ્મ ના દર્શ્યો નજર સમક્ષ ચાલતા હતા.
છતાં પણ એટલું ચોક્કસ પણે કહીશ કે પુસ્તક નો જાદુ અલગ હોય છે
ફિલ્મ માં તો તમને જે દેખાડવા માં આવશે એટલું જ તમે જોવાના
૧/n
જ્યારે પુસ્તક વાંચતા હોય ત્યારે એવું કોઈ બંધન નથી તમે જેમ જેમ વાંચતા જાવ એમ એમ તમે તમારા મન ની અંદર પુસ્તક ના શબ્દોની અસર થી એક અલગ વિશ્વ ઉભુ કરતા જાવ છો અને આ વિશ્વ તમારું હોય છે અને જાણે તમે જ એ વિશ્વ માં ફરી રહ્યા છો એવી પ્રતીતિ થાય છે..
(૨/n)
તત્વમસિ વાંચ્યા પછી એવી જ પ્રતીતિ મને થઈ રહી છે . જાણે હું હમણાં જ નર્મદાના કિનારે અને હરિયાળી પ્રકૃતિની વચ્ચે જઈ ને આવ્યો ન હોય !
જ્યારે જ્યારે નાનીમાં ના ઘર ની વાત આવતી ત્યારે કંઇક અલગ પ્રકાર ની સંવેદના અનુભવતો હોય એવું લાગ્યું જાણે કંઇક મારી આસપાસ ની જ વાત ન હોય !
(૩/n)
જ્યારે કોઈ સમાજનું એક વ્યક્તિ કંઇક બહુ જ સારું,ગર્વ લેવા જેવું કાર્ય કરશે ત્યારે લગભગ આખો સમાજ આવી ને કહેવા લાગશે કે અમારા સમાજ ના છે અમારા સમાજ નું ગૌરવ અમારા તો ખૂન માં જ હોય અને ફલાણું-ઢિકણુ...
આવી જ રીતે કોઈ વિભાગ ના કર્મચારી દ્વારા સારું કાર્ય થાય ત્યારે👇🏼👇🏼
આખો વિભાગ જશ લેવા આવી જશે કે અમારા વિભાગ નો કર્મચારી છે અને અને ફલાણું-ઢિકણુ...
પણ જ્યારે એ જ સમાજ નો કોઈ અન્ય વ્યક્તિ કે એ જ વિભાગ નો અન્ય કર્મચારી ન કરવાનું કાર્ય કરી બેશે (કયું કાર્ય એ તમે જાણો જ છો) ત્યારે એ જ સમાજ અને વિભાગ ના લોકો એવું કહેતા નજરે પડશે કે 👇🏼👇🏼
કોઈ એક વ્યક્તિ ની કરતૂત પર આખા સમાજ નું નામ બરબાદ ના કરવું જોઈએ કે એના લીધે કોઈ વિભાગ પર આરોપો ના મૂકવા જોઈએ...
તો સારા કાર્ય વખતે તો બધા જશ લેવા આવી ગયા હતા તો હવે કેમ પાછળ હટી રહ્યા છો બન્ને વ્યક્તિ સમાજ નો જ ભાગ છે ને ?
વિશ્વ માતૃભાષા દિવસ ના રોજ આજ એક નાનકડી વાર્તા રજુ કરી રહ્યો છું..
વ્યાકરણ ની ભૂલ હશે જ જે બદલ માફી ચાહું છું..
એક વાર વાંચવા વિનંતી 🙏🏻😊
👇🏼👇🏼
એસટી બસ ની બારી વાળી સીટ પર બેઠો હલકા હવા ના જોંકા ખાતો ખાતો મયુર વિચાર માં પડેલો છે.બારી બહાર થી રોડ ની સાઇડ માં દેખાતા બાવળિયા ને જોતો જાય છે ને વિચારતો જાય છે કે અત્યારે હું આ સફર તો કરી રહ્યો છું એતો માત્ર એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવા માટેની છે,
👇🏼👇🏼
પણ વાસ્તવમાં ક્યાં જઈ રહ્યો છું એ તો ખબર જ નથી,બસ જિંદગી ચાલ્યે જ જાય છે.પણ કોઈ લક્ષ્ય વગર ચાલ્યે જવાથી કદાચ જિંદગી ચાલવામાં જ વિતે જશે.
આવા આવા વિચાર કરતો હતો એટલા માં આગલું સ્ટેશન આવી ગયું પણ એનું ધ્યાન બારી બહાર જ હતું એટલે એને તો ખબર ન હતી કે બસ માં કોણ ચડ્યું ને કોણ ઉતર્યું!
નિષ્ફળ થવું કોને ગમે?
કોઈને નહિ! છતાંય આપડે બધા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતાં જ હોય છીએ.નિષ્ફળ થવું કે ફૈલ થવું એ માત્ર ભણતર ની પરીક્ષા માટે જ નથી,જીવન માં પણ ઘણી પરીક્ષાઓ આવતી હોય છે.
👇🏼👇🏼👇🏼👇🏼
કોઈ વ્યક્તિ એક પરીક્ષા માં નિષ્ફળ જાય તો ગભરાવા ની જરૂર નથી કારણ દરેક વ્યક્તિ ક્યારેક તો નિષ્ફળ થયો જ હોય છે.તમે જે ક્ષેત્ર માં ફૈલ થયાં એમાં કદાચ બીજા પાસ થયાં હશે પણ એ લોકો બીજા કોઈ ક્ષેત્ર માં નિષ્ફળ ગયા હશે.
જેમ સફળતા જીવન નો ભાગ છે એમ નિષ્ફળતા પણ જીવનનો ભાગ જ છે.
👇🏼👇🏼👇🏼
સફળ લોકોએ પણ નિષ્ફળતા જોય જ હોય છે ત્યારે જ એ સફળતા સુધી પહોંચી શક્યા હોય છે.કોઈ વ્યક્તિ ભણતરમાં ફૈલ થાય કોઈ સંબંધો નિભાવવામાં,કોઈ વ્યવહાર માં,કોઈ મિત્રતા માં તો કોઈ પ્રેમ માં આવા તો ઘણાં મુદ્દા હશે જેમાં વ્યક્તિ ફૈલ થઈ શકે પણ એમાં મળેલ નિષ્ફળતા થી હતાશ થઈ જવાની જરૂર નથી.
👇🏼👇🏼👇🏼
વેબ સિરીઝ મોટાભાગ ના એ જોય લીધી હશે..
વેબ સિરીઝ ના બઉ વખાણ થયા છે all over...
દમ તો છે બોસ ...👌🏼👌🏼
But Today let's discuss some other Points of the Harshad Mehta Story...
👇🏼👇🏼👇🏼
વેબ સિરીઝ જોય ને એવું તો લાગ્યું હશે કે પત્રકાર સુચેતા દલાલ is the real hero..
બે ઘડી એમના કાર્યો ના વખાણ કરવાનું મન થઇ આવે કે કેવી કેવી પરિસ્થિતિ માં મેડમ એ માહિતી મેળવી અને બધું ખુલ્લું પાડ્યું, એ નો હોત તો દેશ નું શું થાત!
True Journalist !
👇🏼👇🏼👇🏼
પણ,
તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ જે બુક પર આધારિત છે એ બુક ના લેખક જ આપડા true Journalist સુચેતા દલાલ મેડમ છે...
તો તમે જ ક્યો કોઈ પોતાની જ પુસ્તક માં પોતાને ખરાબ બતાવે ખરા?
એટલે જ તો તમને સોરી આપણને સુચેતા મેડમ hero લાગ્યા..
👇🏼👇🏼👇🏼
हमारे जीवन में हम बहुत बार दु:खी होते है ,भले ही कुछ दु:ख बहुत कम समय का ही होता है। पर इन सभी दुःख के पीछे के कारण क्या है ?
1/n
वैसे तो बहोत सारी चीजे होती है दुःख के पीछे लेकिन सबसे ज्यादा जो कारण है वो है किसी से अपेक्षा रखना। जब व्यक्ति किसी से कुछ अपेक्षा रखता है और सामनेवाली व्यक्ति जब उसकी अपेक्षा के अनुसार बर्ताव नहीं करता तब व्यक्ति मन ही मन दुःखी अवश्य होता है।
2/n
जरूरी नहीं कि यह पूरा जीवन रहे किन्तु कुछ समय के लिए तो दुःखी होता ही है आप इसे नाराजगी भी कह सकते है।
3/n