💥💥 થ્રેડ થ્રેડ થ્રેડ 💥💥

વિશ્વ માતૃભાષા દિવસ ના રોજ આજ એક નાનકડી વાર્તા રજુ કરી રહ્યો છું..

વ્યાકરણ ની ભૂલ હશે જ જે બદલ માફી ચાહું છું..
એક વાર વાંચવા વિનંતી 🙏🏻😊
👇🏼👇🏼
એસટી બસ ની બારી વાળી સીટ પર બેઠો હલકા હવા ના જોંકા ખાતો ખાતો મયુર વિચાર માં પડેલો છે.બારી બહાર થી રોડ ની સાઇડ માં દેખાતા બાવળિયા ને જોતો જાય છે ને વિચારતો જાય છે કે અત્યારે હું આ સફર તો કરી રહ્યો છું એતો માત્ર એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવા માટેની છે,

👇🏼👇🏼
પણ વાસ્તવમાં ક્યાં જઈ રહ્યો છું એ તો ખબર જ નથી,બસ જિંદગી ચાલ્યે જ જાય છે.પણ કોઈ લક્ષ્ય વગર ચાલ્યે જવાથી કદાચ જિંદગી ચાલવામાં જ વિતે જશે.
આવા આવા વિચાર કરતો હતો એટલા માં આગલું સ્ટેશન આવી ગયું પણ એનું ધ્યાન બારી બહાર જ હતું એટલે એને તો ખબર ન હતી કે બસ માં કોણ ચડ્યું ને કોણ ઉતર્યું!
બસ પાછી ચાલવા લાગી અને શહેર બહાર નીકળી ને હાઇવે પર પહોંચી એટલે પવન ની લહેરખી આવવા લાગી પણ આ વખતે પવન ની સાથે એક અદ્ભુત પારિજાત ના ફૂલ જેવી સુગંધ પણ આવતી હતી, આ સુગંધ ના લીધે મયુર નું વિચારો માંથી ધ્યાન ભટક્યું અને એ બારી બહાર થી બસ ની અંદર જોવા લાગ્યો.
👇🏼👇🏼
સુગંધ નું ઉદગમસ્થાન મયુર ની આગળ ની જ સીટ માં બેઠેલી કમળ ના ફૂલ જેવી જ લાગતી અને સફેદ કુર્તી પેહરેલી કોઈ યુવતી હતી..!
આગળ મોઢું હોવાના લીધે ચેહરો તો દેખાતો ન હતો પણ પાછળ થી એના રેશમ ના તાર જેવા વાળ દેખાતા હતા.

👇🏼👇🏼
ચેહરો જોવાની ઈચ્છા તો થઈ ગઈ પણ જોવો કઈ રીતે એ મોટી મૂંઝવણ મયુર ના મન માં ઉઠી.પણ એ બે ઘડી ભૂલી જઈ, હવા ના લીધે લહેરાઈ ને આવતા વાળ ને એકીટશે પાછળ બેઠો બેઠો જોવા લાગ્યો.

👇🏼👇🏼
એ જોતાં જોતાં પાછો મન માં વિચારો ના ચકડોળે ચડી ગયો પણ આ વિચારો નું કેન્દ્ર એ યુવતી હતી જેના લેહરાતા વાળ ને તે એકીટશે જોઈ રહ્યો હતો.

👇🏼👇🏼
"આ યુવતીનું આભામંડળ કેટલું અદ્ભુત અને ઊર્જાવાન છે કે એને જોયા વગર જ એના વિચારો માં હું ખોવાય ગયો ને અને એના ચેહરા ને જોવા ની આટલી લાલસા મારા મન માં ઉત્પન્ન થઈ ગઈ ! આવું કઈ રીતે બનતું હશે કે એક વ્યક્તિ આટલું તેજસમાન અને....👇🏼
અને બીજું કોઈ વ્યક્તિ સાવ તેજવિહિન જેને કદાચ જોતાં પણ એમ થાય કે આને ક્યાં જોય લીધું ?? આજ તો ભગવાન ની લીલા છે દરેક વ્યક્તિ એકબીજાથી કંઇક ને કંઇક અંશે તો અલગ જ છે. વાહ પ્રભુ વાહ ! તમારી લીલા અપરંપાર છે"-મયુર વિચારી રહ્યો હતો.

👇🏼👇🏼
આવા વિચારો કરતો હતો એમાં આગળ બેઠેલી યુવતી ના ફોન ની રીંગ વાગી અને મયુર નું ધ્યાનભંગ થયું અને પાછી નજર એ યુવતી ના ચેહરા તરફ ગઈ. કોઈનો ફોન આવ્યો હતો એટલે તેણીએ ફોન ઉપાડી ને હેલ્લો કહી વાત કરવાની ચાલુ કરી.મયુર પાછળ બેઠો જોવાની અને તેણીનો અવાજ સાંભળવાની કોશિશ કરતો હતો...👇🏼
.. પણ પવન ના અને એસટી બસ ની હાલત ના લીધે અને એમાંય એ યુવતી ધીમા અવાજે વાત કરતી હોવાના લીધે તેણીનો અવાજ સંભળાતો ન હતો.ફોન મુકાય ગયો પણ મયુર નું ધ્યાન હજુ ત્યાં જ હતું.

આ બધી વાત માં આગળ નું સ્ટેશન પણ આવી ગયું અને પેલી યુવતી ઉતરવા માટે ઉભી થઈ અને આગળ ચાલવા લાગી.
👇🏼👇🏼
મયુરના મનમાં એક વાર તો વિચાર આવ્યો કે તે પણ આ સ્ટેશન પર જ ઉતરી જાય પણ એ ઉભો થઈ ના શક્યો.મયુર બારી માંથી ડોક્યું કરી બસ ના દરવાજા તરફ એ આશાથી જોવા લાગ્યો કે યુવતી નીચે ઉતરશે એ વખતે તેનો ચેહરો દેખાય જાય,પણ અફસોસ મયુર ની આ આશા પર પાણી ફરી ગયું...👇🏼
...કેમ કે યુવતી બસ પરથી ઉતરીને સીધી આગળ ની બાજુ ચાલવા લાગી અને ત્યાં આગળ જ એક બાઈક માં બેસી ને બસ સ્ટેશન ની બહાર નીકળી ગઈ.

યુવતી તો ઉતરીને જતી રહી અને બસ પણ આગળ ચાલવા લાગી પણ મયુર હજુ ત્યાં જ,સફેદ કુર્તી અને લહેરાતા રેશમી વાળમાં જ અટકી ગયો હતો...👇🏼
શું નામ હશે અને કેવી દેખાતી હશે એ જ વિચારો ચાલતા હતા અને બસ ખખડ ખખડ આગળ વધી રહી હતી....

- ડકૈત 💞

વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
વાંચ્યા બાદ વાર્તા માટે કોઈ યોગ્ય શીર્ષક ધ્યાન માં આવે તો જણાવજો...😌🙏🏻😊

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Captain Jack Sparrow

Captain Jack Sparrow Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @dakait23

9 Jan
થ્રેડ :- નિષ્ફળતા

નિષ્ફળ થવું કોને ગમે?
કોઈને નહિ! છતાંય આપડે બધા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતાં જ હોય છીએ.નિષ્ફળ થવું કે ફૈલ થવું એ માત્ર ભણતર ની પરીક્ષા માટે જ નથી,જીવન માં પણ ઘણી પરીક્ષાઓ આવતી હોય છે.
👇🏼👇🏼👇🏼👇🏼
કોઈ વ્યક્તિ એક પરીક્ષા માં નિષ્ફળ જાય તો ગભરાવા ની જરૂર નથી કારણ દરેક વ્યક્તિ ક્યારેક તો નિષ્ફળ થયો જ હોય છે.તમે જે ક્ષેત્ર માં ફૈલ થયાં એમાં કદાચ બીજા પાસ થયાં હશે પણ એ લોકો બીજા કોઈ ક્ષેત્ર માં નિષ્ફળ ગયા હશે.
જેમ સફળતા જીવન નો ભાગ છે એમ નિષ્ફળતા પણ જીવનનો ભાગ જ છે.
👇🏼👇🏼👇🏼
સફળ લોકોએ પણ નિષ્ફળતા જોય જ હોય છે ત્યારે જ એ સફળતા સુધી પહોંચી શક્યા હોય છે.કોઈ વ્યક્તિ ભણતરમાં ફૈલ થાય કોઈ સંબંધો નિભાવવામાં,કોઈ વ્યવહાર માં,કોઈ મિત્રતા માં તો કોઈ પ્રેમ માં આવા તો ઘણાં મુદ્દા હશે જેમાં વ્યક્તિ ફૈલ થઈ શકે પણ એમાં મળેલ નિષ્ફળતા થી હતાશ થઈ જવાની જરૂર નથી.
👇🏼👇🏼👇🏼
Read 5 tweets
2 Nov 20
Thread:

#Scam1992TheHarshadMehtaStory

વેબ સિરીઝ મોટાભાગ ના એ જોય લીધી હશે..
વેબ સિરીઝ ના બઉ વખાણ થયા છે all over...
દમ તો છે બોસ ...👌🏼👌🏼

But Today let's discuss some other Points of the Harshad Mehta Story...

👇🏼👇🏼👇🏼
વેબ સિરીઝ જોય ને એવું તો લાગ્યું હશે કે પત્રકાર સુચેતા દલાલ is the real hero..
બે ઘડી એમના કાર્યો ના વખાણ કરવાનું મન થઇ આવે કે કેવી કેવી પરિસ્થિતિ માં મેડમ એ માહિતી મેળવી અને બધું ખુલ્લું પાડ્યું, એ નો હોત તો દેશ નું શું થાત!
True Journalist !
👇🏼👇🏼👇🏼
પણ,
તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ જે બુક પર આધારિત છે એ બુક ના લેખક જ આપડા true Journalist સુચેતા દલાલ મેડમ છે...

તો તમે જ ક્યો કોઈ પોતાની જ પુસ્તક માં પોતાને ખરાબ બતાવે ખરા?

એટલે જ તો તમને સોરી આપણને સુચેતા મેડમ hero લાગ્યા..
👇🏼👇🏼👇🏼
Read 10 tweets
30 Aug 20
थ्रेड : Please Read atleast Once 👇🏼👇🏼👇🏼

हमारे जीवन में हम बहुत बार दु:खी होते है ,भले ही कुछ दु:ख बहुत कम समय का ही होता है। पर इन सभी दुःख के पीछे के कारण क्या है ?
1/n
वैसे तो बहोत सारी चीजे होती है दुःख के पीछे लेकिन सबसे ज्यादा जो कारण है वो है किसी से अपेक्षा रखना। जब व्यक्ति किसी से कुछ अपेक्षा रखता है और सामनेवाली व्यक्ति जब उसकी अपेक्षा के अनुसार बर्ताव नहीं करता तब व्यक्ति मन ही मन दुःखी अवश्य होता है।
2/n
जरूरी नहीं कि यह पूरा जीवन रहे किन्तु कुछ समय के लिए तो दुःखी होता ही है आप इसे नाराजगी भी कह सकते है।
3/n
Read 9 tweets
10 Aug 20
Thread:- #BreatheIntoTheShadows

Likes/dislikes and some observations in the web series
(Note: It's not review)

Ep1- माता का जगराता सीन,सब लोगो ने अलग अलग से हेडफोन लगाए हुए थे और तालियां बजा रहे थे कोई शोर शराबा नहीं, भक्ति की भक्ति भी जगराता का जगराता भी। मस्त👌🏼
Conti..
सिया 😍👌🏼 Her smile ❤️👌🏼 Cuteness Overload 💕👌🏼

>जब उसके पापा उसे राजकुमारी कहते है तो वो केहती है ,राजकुमारी कमजोर होती है उन्हें हर बार रेस्क्यू करना पड़ता है। मैं सिम्बा हूं। मस्त👌🏼

>अमित साध का एंट्री सीन with That muscular Body 👌🏼👌🏼@TheAmitSadh

Conti... ImageImage
> Idea of Kidnapper : दो लड़कियों को किडनेप किया ताकि बड़ी लड़की छोटी लड़की का ख्याल रख सके।👌🏼👌🏼

> क्रोध की आग जो अपने अंदर पाले,
वह आग उसी को भस्म कर डाले ।

अब देखते है दूसरा एपिसोड
Conti...
Read 12 tweets
3 Aug 20
"लघुकथा"
तेज बारिश गिर रही थी। वो कंपनी से ड्यूटी खत्म कर के अपने रूम पर जा रहा था। कतरीबन ८:२० का समय हुआ होगा।
जिस गली से वो रोज गुजरता था वहा आज पानी भर चुका था।सायकल लेकर निकलना कठिन था और दूसरा रास्ता थोड़ा लंबा पड़ता था।
पर हालात इसे थे की लंबे रास्ते से जाना ही ठीक था।
१/n
उसने लंबा रास्ता ही चुना।पहली बार ही उस रास्ते से गुजर रहा था और अंधेरा भी बहुत था तो मन मेे थोड़ी चिंता भी थी,सोच रहा था कि जल्द घर पहुंच जाए तो शांति मिले।
और दूसरी तरफ बारिश रुकने का नाम नहीं ले रही थी।आसपास देखे बिना वह आने रूम की तरफ तेजी से सायकल चला कर आगे बढ़ रहा था।
२/n
उतने में एक बंगले के सामने पहुंच गया और अचानक से उसकी नजर उस बंगले की खिड़की पर चली गई। नजर उस तरफ जाना लाजमी भी था क्युकी उस पूरे रास्ते में सिर्फ ये एक खिड़की ही थी जहां रोशनी थी। पूरा रास्ता सुमसान था।
वह कुछ सोचे उससे पहले उसने खिड़की में एक बहुत ही सुंदर सी लड़की देख ली।
३/n
Read 8 tweets
18 Jul 20
Please Read atleast Once..🙏🏻

થ્રેડ : 👇🏼👇🏼👇🏼

પાતાલકોલ વેબ સિરીઝ માં એક ડાયલોગ આવે છે.
છેલ્લા એપિસોડ માં જેમાં SP sir અને હાથીરામ ચૌધરી વાત કરતા હોય છે.

જેમાં SP sir કે છે કે 👇🏼

(૧/n)
ચૌધરી આ સિસ્ટમ દૂર થી જોઈએ ને તો સડેલો કચરા નો ઢગલો લાગે, પણ જ્યારે એમાં અંદર ઘુસી ને જોવી ને ત્યારે ખબર પડે કે આતો વેલ ઑઈલ્ડ મશીનરી છે.

બધા પાર્ટસ ને ખબર છે કે ક્યારે શું કરવાનું છે, અને જેને નથી ખબર એ પાર્ટસ ને બદલી નાખવામાં આવે છે.
(૨/n)
હવે વેબ સિરીઝ ની બહાર નીકળી ને જોઈએ તો હકીકત માં શું છે.
સરકારી સિસ્ટમ કેવી છે.
તમે ધ્યાન થી જોવો તો તમને ખબર પડે આ સિસ્ટમ ના દરેક પાર્ટસ એકબીજા સાથે જોડાયેલા છે.

હવે સવાલ થાય કે આ પાર્ટસ એટલે કોણ?

(૩/n)
Read 13 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!