વેબ સિરીઝ મોટાભાગ ના એ જોય લીધી હશે..
વેબ સિરીઝ ના બઉ વખાણ થયા છે all over...
દમ તો છે બોસ ...👌🏼👌🏼
But Today let's discuss some other Points of the Harshad Mehta Story...
👇🏼👇🏼👇🏼
વેબ સિરીઝ જોય ને એવું તો લાગ્યું હશે કે પત્રકાર સુચેતા દલાલ is the real hero..
બે ઘડી એમના કાર્યો ના વખાણ કરવાનું મન થઇ આવે કે કેવી કેવી પરિસ્થિતિ માં મેડમ એ માહિતી મેળવી અને બધું ખુલ્લું પાડ્યું, એ નો હોત તો દેશ નું શું થાત!
True Journalist !
👇🏼👇🏼👇🏼
પણ,
તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ જે બુક પર આધારિત છે એ બુક ના લેખક જ આપડા true Journalist સુચેતા દલાલ મેડમ છે...
તો તમે જ ક્યો કોઈ પોતાની જ પુસ્તક માં પોતાને ખરાબ બતાવે ખરા?
એટલે જ તો તમને સોરી આપણને સુચેતા મેડમ hero લાગ્યા..
👇🏼👇🏼👇🏼
ખૈર એ વાત તો જવા દઈએ, એના સિવાય ની બીજી વાતો પર ફોકસ કરીએ થોડું
કે
આ scam થયો એના પાછળ વાંક ક્યો કે ગુનો કોનો હતો ?
આ scam થવા પાછળ વાંક System માં રહેલા loopholes નો હતો.
એના પરથી અમુક પ્રશ્નો ઉદભવે
કે
આવું હતું તો એ loooholes ને બંદ કેમ ના કર્યા?
👇🏼
એની પાછળ એ પણ કારણ હોય શકે કે સિસ્ટમ માં રહેલા માણસો (રાજકારણીઓ) જ આ loopholes નો ફાયદો અન્ય લોકો (જેમ કે હર્ષદ મહેતા) થકી ઉઠાવી રહ્યા હોય!
એટલે જ તો loopholes ને બંદ ના કર્યા હોય..
બની શકે ને ??...
👇🏼👇🏼👇🏼
Next પ્રશ્ન
Loopholes નો ફાયદો બધા ઉઠાવી રહ્યા હતા જેમકે તો પછી સુચેતા દલાલ પ્રખ્યાત ચેહરા એવા હર્ષદ મહેતા પાછળ જ કેમ પડ્યા??
હર્ષદ મહેતા ના scam પછી પ્રૂફ હોવા છતાં એ વખત ની સરકાર એ citibank અને અન્ય money market માફિયા વિરુદ્ધ કાર્યવાહી કેમ ના કરી??
👇🏼👇🏼
તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર મનમોહન સિંઘ જી (one of the best ઇકોનોમિસ્ટ) એ તત્કાલીન RBI governor ને પૂર્ણ scam વિરુદ્ધ તપાસ ના કરવા પ્રેશર કેમ કર્યું ??
એ સમયે પ્રખ્યાત હર્ષદ મહેતા સોફ્ટ ટાર્ગેટ હતા એટલે હર્ષદ મહેતા ને જાહેર ખરાબ દર્શાવી બાકી બધા ને બચાવી લેવા માં આવ્યા
👇🏼👇🏼👇🏼
સુચેતા દલાલ ને પાછળ થી UPA સરકાર માં પદ્મ એવોર્ડ થી સન્માનિત કરાયા
(Good!)
પણ આ વેબ સિરીઝ ની એક વાત ગમી કે
મેકર્સે આનું કોઈ conclusion નથી આપ્યું
Totally દર્શકો પર છોડી દીધું કે તમે જ તમારી રીતે નક્કી કરો
આપણને ખબર નથી એમાં દર્શાવવા માં આવ્યું એમાં કેટલી સત્યતા છે..
એટલે,
👇🏼👇🏼
આપડે કોઈ ને જજ નથી કરવા એક વેબ સિરીઝ ઉપર થી પણ થોડા વિચારો મન માં આવ્યા એટલે લખી નાખ્યાં..
તેમ છતાં
કોઈ ને દુઃખ પોહચ્યું હોય આનાથી તો બે ગાળું મન માં દઈ દેજો અને નાદાની માં લખી નાખ્યું હસે એમ સમજી ને માફ કરી દેજો🙏🏻
બાકી જે છે એ તો છે જ😉
हमारे जीवन में हम बहुत बार दु:खी होते है ,भले ही कुछ दु:ख बहुत कम समय का ही होता है। पर इन सभी दुःख के पीछे के कारण क्या है ?
1/n
वैसे तो बहोत सारी चीजे होती है दुःख के पीछे लेकिन सबसे ज्यादा जो कारण है वो है किसी से अपेक्षा रखना। जब व्यक्ति किसी से कुछ अपेक्षा रखता है और सामनेवाली व्यक्ति जब उसकी अपेक्षा के अनुसार बर्ताव नहीं करता तब व्यक्ति मन ही मन दुःखी अवश्य होता है।
2/n
जरूरी नहीं कि यह पूरा जीवन रहे किन्तु कुछ समय के लिए तो दुःखी होता ही है आप इसे नाराजगी भी कह सकते है।
3/n
Likes/dislikes and some observations in the web series
(Note: It's not review)
Ep1- माता का जगराता सीन,सब लोगो ने अलग अलग से हेडफोन लगाए हुए थे और तालियां बजा रहे थे कोई शोर शराबा नहीं, भक्ति की भक्ति भी जगराता का जगराता भी। मस्त👌🏼
Conti..
सिया 😍👌🏼 Her smile ❤️👌🏼 Cuteness Overload 💕👌🏼
>जब उसके पापा उसे राजकुमारी कहते है तो वो केहती है ,राजकुमारी कमजोर होती है उन्हें हर बार रेस्क्यू करना पड़ता है। मैं सिम्बा हूं। मस्त👌🏼
>अमित साध का एंट्री सीन with That muscular Body 👌🏼👌🏼@TheAmitSadh
Conti...
> Idea of Kidnapper : दो लड़कियों को किडनेप किया ताकि बड़ी लड़की छोटी लड़की का ख्याल रख सके।👌🏼👌🏼
> क्रोध की आग जो अपने अंदर पाले,
वह आग उसी को भस्म कर डाले ।
"लघुकथा"
तेज बारिश गिर रही थी। वो कंपनी से ड्यूटी खत्म कर के अपने रूम पर जा रहा था। कतरीबन ८:२० का समय हुआ होगा।
जिस गली से वो रोज गुजरता था वहा आज पानी भर चुका था।सायकल लेकर निकलना कठिन था और दूसरा रास्ता थोड़ा लंबा पड़ता था।
पर हालात इसे थे की लंबे रास्ते से जाना ही ठीक था।
१/n
उसने लंबा रास्ता ही चुना।पहली बार ही उस रास्ते से गुजर रहा था और अंधेरा भी बहुत था तो मन मेे थोड़ी चिंता भी थी,सोच रहा था कि जल्द घर पहुंच जाए तो शांति मिले।
और दूसरी तरफ बारिश रुकने का नाम नहीं ले रही थी।आसपास देखे बिना वह आने रूम की तरफ तेजी से सायकल चला कर आगे बढ़ रहा था।
२/n
उतने में एक बंगले के सामने पहुंच गया और अचानक से उसकी नजर उस बंगले की खिड़की पर चली गई। नजर उस तरफ जाना लाजमी भी था क्युकी उस पूरे रास्ते में सिर्फ ये एक खिड़की ही थी जहां रोशनी थी। पूरा रास्ता सुमसान था।
वह कुछ सोचे उससे पहले उसने खिड़की में एक बहुत ही सुंदर सी लड़की देख ली।
३/n
પાતાલકોલ વેબ સિરીઝ માં એક ડાયલોગ આવે છે.
છેલ્લા એપિસોડ માં જેમાં SP sir અને હાથીરામ ચૌધરી વાત કરતા હોય છે.
જેમાં SP sir કે છે કે 👇🏼
(૧/n)
ચૌધરી આ સિસ્ટમ દૂર થી જોઈએ ને તો સડેલો કચરા નો ઢગલો લાગે, પણ જ્યારે એમાં અંદર ઘુસી ને જોવી ને ત્યારે ખબર પડે કે આતો વેલ ઑઈલ્ડ મશીનરી છે.
બધા પાર્ટસ ને ખબર છે કે ક્યારે શું કરવાનું છે, અને જેને નથી ખબર એ પાર્ટસ ને બદલી નાખવામાં આવે છે.
(૨/n)
હવે વેબ સિરીઝ ની બહાર નીકળી ને જોઈએ તો હકીકત માં શું છે.
સરકારી સિસ્ટમ કેવી છે.
તમે ધ્યાન થી જોવો તો તમને ખબર પડે આ સિસ્ટમ ના દરેક પાર્ટસ એકબીજા સાથે જોડાયેલા છે.
થ્રેડ : કર્ણ ની મિત્રતા વિશે બઉ ટ્વીટ આવી રહ્યા છે આજકાલ એટલે એના વિશે થોડી વાત કરવી છે.
ઘણી જગ્યા એ વાંચ્યું છે કે મિત્રતા કરવી હોય તો કર્ણ જેવી કરવી અને મિત્ર રાખવા તો કર્ણ જેવા રાખવા.
અમુક એમ પણ કે છે કે અંજામ ની ખબર તો કર્ણ ને પણ હતી,પણ વાત મિત્રતા નિભાવવા ની હતી.
(૧/n)
હું એ લોકો નો વિરોધ નથી કરતો જે લોકો આવું લખે છે અથવા માને છે.
બસ મારો આ વિષય પર નો દૃષ્ટિકોણ રજૂ કરું છું.
ઘણા આની સાથે અસહમત પણ થશે અને એમને અસહમત થવાનો પૂર્ણ અધિકાર છે.
(૨/n)
શરૂ કરતાં પેલા મારા તમને અમુક પ્રશ્નો છે
૧.શું તમે એવા મિત્ર ને પસંદ કરશો જે તમને કોઈ સ્ત્રી ની લાજ ઉતારવા માં પ્રોત્સાહિત કરે?
૨.શું તમે એવા મિત્ર ને પસંદ કરશો જે સ્ત્રી પર થઈ રહેલા અત્યાચાર ને માત્ર જોશે જ નહિ પણ એમાં સહભાગી પણ થશે અને જાહેર માં એ જ સ્ત્રી ને અપમાનિત કરશે?
૩/n